ગુજરાતના લોક લાડીલા ગીતાબેન રબારીએ જઈ રહ્યાં છે, આ દેશના પ્રવાસે! મુંબઈ એરપોર્ટ પરથી શેર કરી ખાસ તસવીરો, જુઓ
ગુજરાતના લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારીની બોલબાલા આજે દેશ વિદેશમાં છે. હાલમાં જ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીજીની હાજરીમાં તેમને ઇન્દોરમાં ભવ્ય ભજન સંધ્યામાં ભજન અને કીર્તનની રમઝટ બોલાવી હતી, હાલમાં ફરી એકવાર ગીતાબેન રબારી વિદેશમાં વસતા સૌ કોઈ ગુજરાતીઓને ગુજરાતી લોકગીતો અને ગરબાની રમઝટ બોલાવવા માટે વિદેશ પ્રવાસ પર જઈ રહ્યા છે. ગુજરાત સ્થાપના દિવસના દિવસે ગીતાબેન રબારી વિદેશમાં પહોંચ્યા છે.
ગીતાબેન રબારીએ પોતાના સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકોને જણાવ્યું છે કે, તેઓ ક્યાં દેશના પ્રવાસ પર જઈ રહ્યા છે, ગીતાબેન રબારી એ મુંબઈના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ખાસ તસવીરો શેર કરતી છે. તમને જણાવી દઈએ કે કે ગીતાબેન રબારી યુગાન્ડા અને કતાર જઈ રહ્યા છે. જેથી યુગાન્ડા અને કતારમાં વસતા સૌ કોઈ ગુજરાતીઓ ગીતાબેન રબારીના સુરીલા સ્વરનો આનંદ માણી શકશે.
આપણા ગુજરાતીઓ માટે ગૌરવની વાત કહેવાય છે કે, આજે જ્યાં જ્યાં ગુજરાતીઓ વસી રહ્યા છે, ત્યાં આપણું ગુજરાત ધબકી રહ્યું છે. ગુજરાતીઓ વિદેશમાં ભલે વસી રહ્યા છે પરંતુ આપણી ગુજરાતી પરંપરા અને સંસ્કૃતિ, રીતિરીવાજો અને ભાષાનું મહત્વ જાળવી રાખ્યું છે અને આ જ કારણે આપણું ગુજરાત વિશ્વ ફલક પર લોકપ્રિય છે. આજે ગુજરાતીઓની બોલબાલા દેશના ખૂણે ખૂણે છે.
ગીતાબેન રબારીએ શેર કરેલ તસવીરો પર 37,651 likes મળી છે, અનેક લોકોએ વિદેશ પ્રવાસની શુભકામનાઓ પાઠવી છે. સૌથી ખાસ વાત એ કે ગીતાબેન રબારીની તસવીરોમાં ગીતાબેન રબારીએ પોતાના હાથમાં રાખેલ હેન્ડ બેગ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, આ ગોલ્ડ હેન્ડબેગ લોકોને ખુબ જ પસંદ આવી રહ્યું છે. ખરેખર આ હેન્ડબેગ ખુબ જ કિંમતી હશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.