માં મેલડીના ભુવાજીએ ધુણતા ધુણતા કહ્યું કે, ભાજપ લોકસભાની ચૂંટણી કેટલી સીટો જીતશે??? જુઓ વિડીયો થયો વાયરલ….
હાલમાં એક તરફ લોકસભાની ચૂંટણીની તાડામાર તૈયારીઓ ચાલી રહી છે. દેશના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશ-ભરમાં પ્રચાર કરી રહ્યા છે. આ વખતે ભાજપે 400 પાર સીટ જીતવાનું લક્ષયાંક રાખ્યું છે. 400 પાર માટે મોદીની ગેરંટી મિશન શરૂ કરવામાં આવ્યું છે. ખરેખર હવે જોવાનું રહ્યું છે કે ભાજપ કેટલી સીટ જીતશે?
વર્ષ 2014 અને વર્ષ 2019માં ભાજપ પાર્ટીએ 283 અને 303સીટ જીતી હતી અને આ જ કારણે હવે 400 પારના લક્ષયાંક સાથે ભાજપ 2024 ની ચૂંટણી લડી રહી છે. હાલમાં લોકસભામાં ભાજપ કેટલી ચૂંટણી જીતશે તે અંગે એક ભુવાજીએ ભવિષ્યવાણી કરી છે. આ વાયરલ વિડીયો gujratbook નમાના વિડીયો પર વાયરલ થઇ રહી છે.
આ વાયરલ વિડીયોમાં જોઈ શકશો કેભુવાજી કહે છે કે, ભાજપ 370 થી 417 જેટલી સીટ જિતે નહીં તો હું મોહન ભગતની મેલડી નહીં! આ વિડીયો હાલમાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો માતાજીના માંડવા નો છે, જેમાં ભુવાજીએ દાણા જોઈને ભાજપ કેટલી સીટ જીતશે તે જોયું છે. આ વિડીયો હાલમાં વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો અંગે ગુજરાતી અખબાર પુષ્ટિ કરતું નથી. આ વિડીયો પર 101,429 likes મળી છે અને સૌ કોઈ લોકો પોતાના પ્રતિભાવ જણાવી રહ્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.