હંસાબેન બાદ હવે આ માજી સોશિયલ મીડિયામાં છવાઈ ગયા! ભાજપના પ્રચારના ગયા ને ચુંદડી ચોરાઈ, વિડીયો જોઇને લોટપોટ થઇ જશો…
સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે હાલમાં જે ખૂબ જ હાસ્ય જનક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે હાલમાં ભારતભરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ છે અને આ ચૂંટણીના માહોલને લઈને દરેક પાર્ટીઓ પ્રચાર કરી રહી છે.
આ પ્રચાર દરમિયાન ગામડાઓના મહિલાઓ પણ ખાસ હાજરી આપે છે ત્યારે હાલમાં જ એક વિડીયો વાયરલ થઈ ગયો છે આ વિડીયો જોઈને તમે પોતાનું હસું નહીં રોકી શકો કારણકે જાહેર સભામાં મહિલાઓ સાથે એવો બનાવ બન્યો કે આ ઘટના પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો અંગે અમે આપને વિગતવાર જણાવીએ.
પ્રાપ્તેલ માહિતી અનુસાર હાલમાં જ ભારતીય જનતા પાર્ટીની એક જાહેર સભા યોજાયેલી હતી આ જાહેર સભામાં ગામડાની અનેક મહિલાઓએ હાજરી આપી હતી અને આ ગામડાની સાથે બનાવ બન્યો કે તેમની 36 ચૂંદડીઓ અને 21000 રૂપિયા નો ફોન સહિત પાણીની સ્ટીલની બોટલો ગાયબ થઈ ગયેલી હતી.
જાહેર સભામાં આ મહિલાઓએ પોતાનો આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે પોલીસે તેમની પાસેથી તમામ વસ્તુઓ જમા કરાવી લીધેલી અને તેમને ખેંસ પહેરાવેલ. હાલમાં આ મહિલાનો ઇન્ટરવ્યૂ મચાવી રહ્યો છે જે રીતે હંસાબેન ભરતભાઈ પરમાર એ અરવિંદ કેજરીવાલના પ્રચાર દરમિયાન ઇન્ટરવ્યૂ આપ્યો હતો એવી જ રીતે આ માજી એ પણ ઇન્ટરવ્યૂ આપીને સોશિયલ મીડિયામાં લોકપ્રિયતા મેળવી રહ્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.