આ નાના ટેણીયાએ ક્રિકેટ રમતા રમતા ગાયું ” ભારત કા બચ્ચાં બચ્ચાં બોલેગા જય શ્રી રામ ” વિડીયો જોઇને તમે પણ કહેશો જય શ્રી રામ…જુઓ વિડિયો
હાલમાં એક તરફ વેકેશનમાં માહોલ છે ત્યારે ગલીએ ગલીએ બાળકો ધૂમ મચાવી રહ્યા છે ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં પણ એક વિડીયો ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે આ વિડીયો જોઈને તમને સમજાય જશે કે આજના સમયમાં નાના બાળકોમાં પણ ભગવાન શ્રીરામ પ્રત્યે કેટલી અતૂટ શ્રદ્ધા અને ભક્તિ રહેલી છે. આ વીડિયો જોઈને સૌ કોઈ બાળકના વખાણ કરી રહ્યા છે ખરેખર આ વીડિયો જોઈને તમે પણ શ્રીરામની ભક્તિમાં લીન થઈ જશો.
ચાલો મેં આપને આ વિડીયો વિશે વિગતવાર જણાવ્યા આ વીડિયોમાં તમે જોઈ શકશો કે એક નાનો એવો બાળક ક્રિકેટ રમી રહ્યો છે ક્રિકેટ રમતા પહેલા તે ભારત કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ બોલેગા ગીત ગાય છે અને ત્યારબાદ તે બે થી જોરદાર શોટ મારીને દડાને હવામાં ઉછાળી દે છે અને ખુશ થઈ જાય છે. આ વિડીયો આપણે સૌ કોઈને એ સમજાવે છે કે આજના સમયમાં બાળકો પણ ભગવાન પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.