કળિયુગમાં મોગલ માં હાજરા હજૂર છે! મંદિરમાં મા મોગલે આપ્યા દિવ્ય રૂપે દર્શન???? જુઓ સોશિયલ મીડિયામાં વિડીયો આવ્યો સામે…
સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વિડીયો વાયરલ થતાં હોય છે, હાલમાં જ એક વિડીયો વાયરલ થયો છે. આ વીડિયોમાં તમે જોઈ શકશો કે, માં મોગલનાં મંદિરના ગર્ભ ગૃહમાં એક નાગ જોવા મળ્યો, સૌ કોઈનું આ કહેવું છે કે માં મોગલે દિવ્ય રૂપે દર્શન આપ્યા છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને સૌ કોઈ જય માં મોગલનો જયકાર ગુંજાવી રહ્યા છે.
આ વાયરલ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો છે અને આ વિડીયોને અત્યાર સુધીમાં ૪૭ હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે તેમજ ૪૦૦૦ થી વધુ લોકોએ કૉમેન્ટ્સ કરી છે તેમજ ૭ હજારથી વધુ લોકોએ આ વીડિયોને શેર કર્યો છે. ખરેખર આ વિડીયો હાલમાં માં મોગલ ભક્તોજનો માટે એક આસ્થાનો વિષય બન્યો છે.
આ વિડીયો અંગે ગુજરાતી અખબાર પુષ્ટિ નથી કરતું તેમજ અંધશ્રદ્ધાને પ્રોત્સાહન નથી આપતું પરંતુ માટે આપ સૌને માહિતગાર કરવા માટે આ વિડીયો વિશે અમે આપને જણાવીએ રહ્યા છે. માં મોગલના ચરણોમાં નાગદેવતાને પધરામણી કરી છે, તેમને લોકો માં મોગલનું દિવ્ય રૂપ ગણાવી રહ્યા છે. આ વિડીયો હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.