જુઓ આહીર સમાજ વિષે પરમ પૂજ્ય મોરારી બાપુ શું બોલ્યા? કહ્યું કે, આહીર એટલે કોણ? જુઓ વિડીયો
પરમ પૂજ્ય મોરારી બાપુનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, આ વિડીયોમાં પૂજ્ય મોરારી બાપુએ જણાવ્યું છે કે, આહીર એટલે કોણ? ખરેખર આ વિડીયો હાલાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોની વાત સાંભળીને સૌ આહીર સમાજને પણ ગર્વ અને હર્ષની લાગણીનો અનુભવ થશે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, પૂજ્ય મોરારી બાપુ વરસોથી શ્રી રામકથાનું રસપાન કરાવે છે. વ્યાસપીઠ પર બિરાજમાન થઇને પૂજ્ય મોરારી બાપુ લોકોના જીવનને ઉજ્જવળ બનાવે તેવી વાતો પણ અચૂકપણે કરે છે.
હાલમાં જ ઇન્સ્ટાગ્રામના પર @history.of.ahir નામના પેજ પર આ વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો આહીર એટલે કોણ ? તે વિષય પર છે. આ વિડીયોમાં તમે જોઈ શકશો કે મોરારી બાપુ આહીર સમાજ વિષે શું બોલે છે. પરમ પૂજ્ય મોરારી બાપુએ રામાયણના આધારે ખુબ જ સુંદર વાત કરી છે કે આહીર એટલે કોણ? ખેરખર ભગવાન શ્રી કૃષ્ણના કુળના આહીરની પરિભાષા મોરારી બાપુએ ખુબ જ સારી રિતે કહી છે.
આ વાયરલ વિડીયોમાં પરમ પૂજ્ય મોરારી બાપુ કહે છે કે,મારા રામાયણમાં આહીરની વ્યાખ્યા લખી છે. એટલે મને કહેવાનો અધિકારી છે. આહીર એટલે જેનું 24 એ કલાક નિર્મળ હોય. ખરેખર મોરારી બાપુની આ વાત હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે, આહીર સમાજના ઇતિહાસના પેજ પર જ આ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.