સાદગી હોય તો મુકેશ અંબાણી જેવી! અબજોપતિ હોવા છતાં પ્લાસ્ટિકની બેગમાં આધારકાર્ડ રાખીને વોટ કરવા પહોંચ્યા, જુઓ ખાસ તસવીરો….
અંબાણી પરિવાર ગઈકાલના રોજ મુંબઈમાં પોતાના વોટિંગ બુથ પર મતદાન કરવા પહોંચ્યા હતા. હાલમાં સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર આ ખાસ તસવીરો વારયલ થઇ રહી છે. અંબાણી પરિવારએ પોતાના ભારતીય નાગરિક તરીકેની ફરજ નિભાવી છે અને સૌ કોઈને મતદાન કરવામાટે પ્રેરિત કર્યા. ખરેખર અંબાણી પરિવાર ફરી એકવાર સૌ કોઈનું દિલ જીતી લીધું. આપણે સૌ કોઈ જાણીએ છે કે અંબાણી પરિવાર હંમેશા પોતાની સાદગીથી વધુ ઓળખાઈ છે.
મુકેશ અંબાણી નીતા અંબાણી અને પુત્ર આકાશ અંબાણી સાથે મતદાન કર્યું. આ દરમિયાન મુકેશ અંબાણીના હાથ રહેલ આધાર કાર્ડ હતું, સૌથી ખાસ વાત એ છે કે, મુકેશ અંબાણીએ આ આધાર કાર્ડ સામાન્ય વ્યક્તિની જેમ પલાસ્ટિકની બેગમાં રાખેલું હતું, જે રીતે એક સામાન્ય વ્યક્તિ રાખતા હોય છે. ખરેખર મુકેશ અંબાણી ભલે આજે દેશના સૌથી ધનિક વ્યક્તિ છે પરંતુ તેમના વ્યક્તિત્વમાં ક્યારેય ધનવાન હોવાના ગુણ નજર નથી આવ્યા.
હાલમાં જ જ્યારે અંનત અંબાણીનું પ્રિ વેડિંગ સેલિબ્રેશન યોજાયેલ ત્યારે ગામના લોકોને પોતાના હાથે ભોજન પીરસ્યું તેમજ સામાન્ય વ્યક્તિની જેમ હાલતા – ચાલતા ભરેલા મરચાના ભજીયાનો સ્વાદ માણ્યો હતો. ખરેખર મુકેશ અંબાણીના જેટલા પણ વખાણ કરીએ એટલા ઓછા પડશે કારણ કે મુકેશ અંબાણીમાં સાદગીનું ઉત્તમ ગુણ છે. તેમની પાસે ધન અઢળક છે પરંતુ અભિમાન નહીં.
મુકેશ અંબાણી ધનની કિંમત જાણે છે અને જ કારણે તેઓ સાદગીભર્યું જીવન વધુ જીવવાનું પસંદ કરે છે. ખરેખર મુકેશ અંબાણી સૌ કોઈ લોકો માટે પ્રેરણાદાયી વ્યક્તિ છે. જીવનમાં ક્યારેય પણ વ્યક્તિને સંપત્તિનો મોહ કે અભિમાન ન હોવું જોઈએ. જો તમે લક્ષ્મીનું સન્માન કરશો તો લક્ષ્મી તમારા ઘરમાં કાયમી વાસ કરશે અને ધનના ખજાને ખોટ નહીં પડવા દે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.