મહીલા કોન્સ્ટેબલ ને ડમ્પર ચાલકે ટક્કર મારતા જીવ ગયો, બે સંતાનોએ માતા ગૂમાવી
સુરત મા એક ગંભીર કરુણ અકસ્માત ની ઘટના બની છે જેમા બે પોલીસ કર્મચારી ને ગંભીર ઈજા થય હતી જ્યારે એક મહિના કોન્સ્ટેબલનુ ઘટના સ્થળે જ નિધન થયું છે મૃતક મહીલા કોન્સ્ટેબલ ને ગાર્ડ ઓફ ઓનર આપી અંતીમ વિધી કરાઈ હતી.
જાણવા મળતી વિગતો અનુસાર સુરત ભેસ્તાન ત્રણ રસ્તા નજીક એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં ડમ્પર ચાલકે રીક્ષા ને ટક્કર મારતા જયા રીક્ષા નુ ચેંકીંગ કરતા અને ફરજ બજાવી રહેલ મહીલા કોન્સ્ટેબલ સહીત બે પોલીસ કર્મચારી અકસ્માત મા ઈજા ઓ પહોંચી હતી જયાં મહિલા કોન્સ્ટેબલ લીનાબેન બચુભાઇ ખરાડ નુ મૃત્યુ થયુ હતુ.
આ દુર્ઘટનામાં બે પોલીસ કર્મીઓને વધતી-ઓછી ઇજાઓ થતા હોસ્પિટલ ખસેડાયાં હતાં. મધરાત્રે બનેલી ઘટના બાદ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતાં જયારે લીનાબેન બચુભાઇ ખરાડે જેવો સાંઈબાબા સોસાયટી પિયુષ પોઇન્ટ પાંડેસરા) 5 વર્ષથી પોલીસ વિભાગમાં WPC તરીકે ફરજ બજાવતા હતાં.તેવો ને ગાર્ડ ઓફ ઓનર આપી અંતીમ વિધી કરાઈ હતી.
આ ઘટના ભા ડંફર ચાલક એકસમાત થયા બાદ નાસી છૂટયો હતો અને પોલીસ વધુ તપાસ હાથ ધરી ધરી રહી છે.