Gujarat

ઓળખી બતાવો કોણ છે આ કલાકાર??? આજે દેશ વિદેશમાં બોલાવે છે ગુજરાતી ગીતોની રમઝટ, ન ઓળખ્યાં હોય તો વિડીયો જુઓ.

સમય સાથે ઘણું બદલાઈ જાય છે એટલે જ જીવનમાં એક વાત યાદ રાખવી કે દુઃખના દિવસો કાયમ નથી રહેવાના સુખ તમને શોધતું આવશે એની જો તમારા જીવનમાં સુખ છે તો દુઃખ પણ તમને આવશે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ વીડિયોમાં તમે જોઈ શકશો કે એક ગુજરાતી ગાયક કલાકાર ગુજરાતી ગીતની રમઝટ બોલાવી રહ્યા છે. પહેલી નજરમાં તમે આ ગાયક કલાકારને કદાચ ઓળખી નહી શકો કારણકે આ વિડીયો 15 વર્ષ પહેલાંનો છે.

તમને જણાવી દઈએ કે આ ગાયક કલાકાર બીજું કોઈ નહીં પરંતુ ગુજરાતના સુપરસ્ટાર કલાકાર ઉંમેશ બારોટ છે.
ઉંમેશ બારોટ એ આજે ખૂબ જ પ્રખ્યાત કલાકાર બની ગયા છે અને તેમજ ઉંમેશ બારોટને લોક સંગીત એ વારસાગત મળેલ છે અને તેની સાથે જ આગળ વાત કરવામાં આવે તો તેમણે આ તેમના માટે પિતાના આશીર્વાદ મળેલા છે તેમજ તેમના માતા અને પિતા પણ સારું એવું ગાય છે ઉંમેશ બારોટનું ગીત એ ગાયોના ગોવાળ વાળું ગીત લોક હૈયાને સ્પર્શી ગયેલ. છે અને આ ગીત તેમના કાકાએ ગાયેલું છે અને તેમજ આ ગીત તેમના માતા પિતાએ લખ્યું હતું.

તેમજ ઉંમેશ બારોટ લોકગાયક ગુજરાત નામની એક સ્પર્ધામાં તે વિનર થયા હતા અને તેમજ એવું કહેવાય છે કે તે લોકસંગીત વારસા અને એટલે કહેવાય છે કે, લોકસંગીત તેમના લોહીમાં આવેલું છે તેમજ પહેલા ઉંમેશ બારોટ તેમના પિતા સાથે તબલા વગાડવા માટે જતા હતા અને તેમજ તે ઢોલ વગાડતા હતા અને પેડ વગાડતા હતા એવું પણ અહીંયા જણાવવામાં આવ્યું છે

ઉંમેશ બારોટનો જન્મ તારીખ 7- 4 -1992 રોજ થયેલ અને તેમજ તેમણે નાની ઉંમરમાં જ ઘણુંબધું જોઈ લીધું છે અને તેની સાથે જ ઉંમેશ બારોટને અઘરા ગીતોમાં વધારે રસ હતો અને તેઓ આવા ગીતોમાં વધારે ધ્યાન આપતા હતા તેમજ તેમનો જન્મ પંચમહાલ જિલ્લાના હાલોલ ગામમાં થયો હતો.

તેમજ તેમણે તેમનું પ્રાથમિક શિક્ષણ પણ હાલોલમાં જ MS હાઈસ્કૂલમાં કર્યું હતું તેવું પણ જણાવ્યું છે તેમજ તેઓ બધાજ કલાકારો સાથે જોવા મળી આવે છે અને ઉંમેશ બારોટ સ્ટેજ પ્રોગ્રામમાં તેમજ ડાયરાઓમાં વધારે જોવા મળી આવતા હોય છે.

ઉમેશ બારોટે  ગુજરાતની પ્રસિદ્ધ સ્પર્ધા લોકગાયક ગુજરાત જીતી હતી અને તેમજ તે એક ગાયક તરીકેની કારકિર્દીનો સફર શરૂઆત સઘર્ષમય હતી હતી.આજે તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સાથે ખૂબ જ જોડાયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!