Gujarat

ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના માતાનું થયું દુઃખદ નિધન, ઠાકોર પરિવારમાં શોકની લાગણી…

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના માતાનું દુઃખદ નિધન થયું છે. આ દુઃખદ સમાચાર તેમણે પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.વિક્રમ ઠાકોરે તેમના માતા, લક્ષ્મીબેન મેલાજી ઠાકોરને શ્રદ્ધાજંલી આપતો ફોટોઝ શેર કર્યો છે.

લક્ષ્મીબેન ઠાકોરનું નિધન ૨૨ જુલાઈ, ૨૦૨૪ના રોજ સેક્ટર ૧૫, ફતેપુરા, ગાંધીનગર ખાતે તેમના નિવાસસ્થાને થયું હતું. તેમના અંતિમ દર્શન માટે બેસણું આજે જ રાખવામાં આવ્યું હતું.

વિક્રમ ઠાકોરના માતાના નિધનના સમાચાર સાંભળીને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ઘણા કલાકારો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોએ તેમના શોક સંદેશાઓ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

અમે વિક્રમ ઠાકોર અને તેમના પરિવારને આ દુઃખદ સમયમાં દુઃખ સહન કરવાની શક્તિ આપીએ છીએ અને મૃતક લક્ષ્મીબેન ઠાકોરના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરીએ છીએ.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!