સુરતના યુગલે કરાવ્યું એવું સુંદર પ્રિ-વેડિંગ ફોટોશૂટ કે સૌ કોઈ કરી રહ્યું છે ખુબ વખાણ ! પારંપરિક પહેરવેશમાં ભગવાનની પૂજા..જુઓ તસ્વીર
મિત્રો હાલ લગ્ન ગાળો ચાલી રહ્યો છે એવામાં અનેક એવા અનોખા લગ્ન સામે આવી રહ્યા છે જેમાં કાંઈક નવું જોવા મળે છે. દર વર્ષે અવારનવાર લગ્નના ખુબ અનોખા તથા સુંદર કિસ્સાઓ સામે આવતા હોય છે.આજના યુગમાં લગ્ન માટે પ્રિ-વેડિંગ ફોટોશૂટ પણ ખુબ ટ્રેંડમાં છે જેમાં લોકો અલગ અલગ રીતે પ્રિ વેડિંગ ફોટોશૂટ કરાવતા હોય છે.
આજ અમે પ્રિ વેડિંગનો એક એવો જ સુંદર કિસ્સો લઈને આવ્યા યાચીએ જેને જોયા બાદ તમે પણ વખાણ જ કરશો. આમ તો મોટા ભાગના યુગલો વેસ્ટર્ન સ્ટાઇલમાં પ્રિ વેડિંગ ફોટોશૂટ કરાવતા હોય છે પણ હાલ આનાથી વિરુદ્ધનો કિસ્સો સામે આવ્યો છે જેમાં સુરતના એક યુગલે પારંપરિક પહેરવેશમાં ભગવાન શિવના મંદિરમાં આવું પ્રિ-વેડિંગ શૂટ કરાવ્યું હતું.
હાલ આ સુંદર પ્રિ-વેડિંગ ફોટોશૂટના ખુબ સુંદર વિડીયો સામે આવ્યા છે, આ વિડીયો તથા તસ્વીરમાં જોઈ શકાય છે કે આ યુગલ પારંપરિક પહેરવેશમાં ભગવાન મહાદેવના મંદિરમાં જાય છે તથા દર્શન તથા ભગવાન શિવની આરાધના તથા પૂજા કરે છે. આવું જોનાર સૌ કોઈએ આ યુગલના આવા ફોટોશૂટની પ્રશંસા કરી હતી.
આ પેહલો આવો સુંદર કિસ્સો નથી આની પેહલા પણ અનેક એવા યુગલોએ સુંદર સુંદર તથા અનોખું પ્રિ વેડિંગ ફોટોશૂટ કરાવેલ હતું જેમાં કોઈ યુગલે ગામઠી પહેરવેશમાં તો કોઈએ પોતાના સાંસ્કૃતિક પહેરવેશમાં પ્રિ-વેડિંગ ફોટોશૂટ કરાવ્યું હતું. મિત્રો તમને આ અનોખું પ્રિ વેડિંગ ફોટોશૂટ કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવજો.આભાર
View this post on Instagram