કરોનાના ને કારણે ઘર ના મોભી નુ મૃત્યુ થયુ તો પરીવાર ની હાલત આટલી ખરાબ થઈ
એક પરિવારમાં જ્યારે પીઢ વ્યક્તિજ અચાનક છોડીને ચાલ્યું જાય ત્યારે તે પરિવારની હાલત અતિ દયનિય થઈ જાય છે. આમ પણ આપણે સૌ કોઈ જાણીએ છે કે, કંઈ રીતે કોરોનાકાળમાં લોકો પોતાના સ્વજનો ને ગુમાવ્યા છે અને અનેક પરિવારનાં લોકો નોંધારા થયા છે અને આ દરમિયાન સૌ કોઈ લોકોને આર્થિક રીતે વધુ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે.
આપણે આજે એક એવા પરિવારની વેદના વિશે જાણીશું કે એમનું દુઃખ સાંભળતાની સાથે જ આપણને પણ એ દુઃખોનો અનુભવ થશે. ખરેખર આપણે જાણીએ છે કે પોપટ ભાઈ અનેક લોકોની સેવા કરવામાં મોખરે છે. અને આ બહેન ની મદદ માટે આવેલા ત્યારે આ વીડિયોમાં બહેન પોતાના ઘરની પરિસ્થિતિ જે કહી છે એ સાંભળ્યા આપણા આંખમાંથી આંસુઓ વહી જશે. ખરેખર આ બહેન પતિનું મુત્યુથતા આજે તેમની પાસે રહેવા ઘર નથી કે ખાવા માટે પૈસા પણ નથી.
હાલના સમયમાં ઉછીના લઈને પોતાનું જીવન પસાર કરે છે. જ્યારે ઘરનું માણસ ચાલ્યું જાય ત્યારે વધુ દુઃખ આવે છે. આ બહેન નું ભરણપોષણ તેમન ભાઈઓએ કર્યું અંશ એક રૂમ લઈ આપ્યો તેમજ બહેન માટે ભાઈઓ અનેક મદદ કરી છે છતાં પણ આજના સમયમાં અનેક પરિસ્થિતિ સામનો કરવો પડે છે. તેમની દીકરીઓ સિલાઈ મશીન દ્વારા ઘર ચલાવે છે અને હાલમાં એના દ્વારા જ પરિવરનું ભરણપોષણ ચાલે છે. આ બહેન નાં મોંઢે જ જયારે તેમની દુઃખ ઘટના જાણીએ ત્યારે આપને વધુ સમજાશે. આબ્લોગ માત્ર સંદર્ભ છે તમે આ બહેનને દૂખ ભરી વાત વીડિયો દ્વારા સાંભળી શકો છો.