Gujarat

માલધારી સમાજની 14 વર્ષની દીકરીની રાષ્ટ્રીય ક્રિકેટ ટુનાર્મેન્ટમાં પસંદગી થઈ. ગુજરાતનું નામ નાની ઉંમરે રોશન કર્યું.

એક તરફ ભારત નું ગૌરવ અને અમૂલ્ય રત્ન સમાન સ્ત્રીઓ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું ગૌરવ વધારી રહી છે. ત્યારે ગુજરાતમાં અનેક દીકરીઓ નામ રોશન કરી રહી છે. દીકરી એ બોજો નથી પરંતુ તાજ છે. ખરેખર ધન્ય છે દીકરીઓને હાલમાં જ ડીસાની માલધારી સમાજની 14 વિર્ષષ દીકરીની પસંદગી બીસીસીઆઈ દ્વારા યોજનારી નેશનલ ક્રિકેટ ઓપન ટૂર્નામેન્ટમાં ગુજરાતની ટીમમાં થઈ છે.ડીસા તાલુકાના મોટા કાપરા ગામની એક 14 વર્ષીય દીકરીએ બનાસકાંઠાનું પછાતપણાનું કલંક ભાંગ્યું છે. જ્યાં સ્ત્રીઓને હજુ સુધી જોઈએ તેવી સ્વતંત્રતા નથી મળી

દેસાઇમાં રહેલી પ્રતિભાને જોઈ સહુ કોઈ દંગ થઈ જાય છે. નિધી દેસાઈ છેલ્લા ચાર વર્ષથી ડીસા ખાતે ન્યુ ટીસીડી ફાર્મ ખાતે કોચ વિપુલ આલ પાસે ક્રિકેટની તાલીમ લેતા નિધિ દેસાઈની પસંદગી આગામી સમયમાં યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની ઓપન ટૂર્નામેન્ટમાં ગુજરાતની ટીમમાં

ત્યાં આ 14 વર્ષની દીકરી મોટા પસંદગી થઈ છે.મારી સફળતાનો શહેરના ક્રિકેટરોને પણ શરમાવે શ્રેય કોચ વિપુલ આલ અને મારા તેવું ક્રિકેટ રમી રહી છે. પોતાના માતા-પિતાને જાય છે તેમ નિધિ કાંડાની કરામતથી નિધિ નારાભાઇ દેસાઇએ જણાવ્યું હતું.ખરેખર આજના યુગમાં દીકરીઓ અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરીને સાબિત કરી બતાવે છે કે આજના સમયમાં દીકરા ની બરાબર દીકરીઓ છે. આપણે સૌ ગર્વ અનુભવીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!