વહુ એ દિકરી ને જન્મ આપતા જ સાસુ એ કર્યુ એવુ કામ કે ગામ ના લોકો
હાલ ના જમાના મા સાસુ અને વધુ ના ઝગડા ના અનેક કિસ્સા ઓ જોવા મળે છે અને વધુ ને દહેજ માટે હેરાન કરવામા આવે છે અને સાસુ વધુ ને બનતુ નથી હોતું પણ ઘણી સાસુ વધુ ને માળા દીકરી જેવા સંબંધ પણ હોય છે.
પહેલા ના સમય મા દિકરી નો જન્મ થાય તો તેને દુધ પીતી કરવા મા આવતી તેની અસર 21 મી સદી પણ જોવા મા આવે છે આજે પણ દિકરી નો જન્મ થાય તો સાસરિયાં મા અમુક કિસ્સા મા હેરાન કરવામા આવે છે. પરંતુ આજે એક લખનવ નો એવો કીસ્સો જણાવા માગીશુ કે તે જાણી તમે આ સાસુ ને સલામ કરશો.
લખનવ મા સ્વાસ્થય વિભાગ મા કામ કરતા હાલ નિવૃત મહીલા કર્મચારી પ્રેમા દેવી એ પોતાના વધુ ના ઘરે દીકરી નો જન્મ થતા તેવો એ તેનુ ખુશી થી સ્વાગત કર્યુ અને એક કાર ભેટ આપી અને સાથે જણાવ્યું કે વહુ ને દિકરી માની ને જ ઘરે રાખવી જોઈએ. પ્રેમા દેવી ના આ કાર્ય ને જોઈ સૌ ગામ વાસી તને સલામ કરે છે