સોનાના ભાવમાં થયો મોટો ફેરફાર! સોનુ સસ્તું થયું છે કે મોંઘુ, જાણો આજનો બજાર ભાવ શું છે…
તમને ખબર જ હશે કે હાલના સમયમાં સોના ચાંદીના ભાવોમાં દિવસેને દિવસે વધારો અથવા તો ઘટાડો થતો જોવા મળી રહ્યો છે અમુક વખત સોના તથા ચાંદીના ભાવોમાં ખુબ મોટા પ્રમાણમાં ઘટાડો તો અમુક વખત ખુબ મોટો વધારો પણ થઇ જતો હોય છે,એવામાં સોના-ચાંદીમાં રોકાણ કરનારા તેમજ બીજા અનેક ખરીદનારો માટે રોજબરોજના સોના ચાંદીના ભાવોની માહિતી મેળવી જરૂરી બની જાય છે એવામાં આજના આ લેખના માધ્યમથી અમે સોના ચાંદીના ભાવો વિશે જ તમને માહિતગાર કરવાના છીએ.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, આપણા ગુજરાતમાં સુરત શહેર હીરાના કટિંગ અને ડિઝાઇનિંગ માટે પ્રખ્યાત છે. તેવી જ રીતે અહીં પણ સોનાની ખૂબ માંગ છે. સુરતમાં લોકો સોનાની ખરીદી ઉપરાંત સોનામાં રોકાણ પણ કરે છે. ગોલ્ડ ઇટીએફ અને ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરો અને સોનાની કિંમત વિશે પણ જાગૃત રહો. સુરતમાં આજે સોનાનો ભાવ. આ પેજ પર તમે સુરતમાં સોનાના ભાવ વિશે જાણી શકશો અને તમે સુરતમાં સોનાના જૂના ભાવનો રેકોર્ડ પણ જોઈ શકશો. સોનાના ભાવમાં થતી વધઘટ અને 22 કેરેટ અને 24 કેરેટ સોનાની કિંમત અંગે અમે આપને જણાવીએ.
સુરત શહેરમાં તારીખ 1 સપ્ટેમ્બર અને 2 સપ્ટેમ્બરમાં સોનાના ભાવ 22k માટે ₹5,525 પ્રતિ ગ્રામ છે, જ્યારે 24k માટે 999 સોનું પણ કહેવાય છે, ભાવ ₹6,027 પ્રતિ ગ્રામ છે. જેથી સોનાના ભાવ અંગે જાણીએ તો આજ રોજ સોનાનો ભાવ 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામના રૂ. 55 250 છે, જેથી કાલના ભાવ કરતા આજે સોનુ 150 રૂપિયા મોંઘુ થયું છે તેમજ 24 કેરેટ સોનાનો ભાવ આજ રોજ 60270 રૂપિયા છે, જેથી કાલના ભાવ કરતા આજે સોનુ રૂપિયા 170 રૂપિયા મોંઘુ થયું છે. હાલમાં તહેવારના સમયમાં સોના ભાવમાં ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે.
જો તમે પણ સોનુ લેવાનું વિચારી રહ્યા છો તો આજે જ સોનુ ખરીદી લો કારણ કે હાલમાં સોનાનો ભાવ રૂ 5,525 પ્રતિ ગ્રામ છે, જેથી તમે તમારા બજેટ અનુસાર સોનુ ખરીદી કરી શકો છો, કાલ કરતા આજે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે, તેથી કહી શકાય કે કાલ પણ સોનાના ભાવમાં પ્રતિગ્રામ ફેરફાર જોવા મળી શકે. સોનુ ખરીદતા પહેલા તમારા સલાહકારના સૂચનો અવશ્યપણે લેવા જોઈએ.