રાજકોટના ઇતિહાસમાં કાળો દિવસ! TRP ગેમ ઝોનમાં લાગેલી આગમન ફૂલ જેવા બાળકો જીવતા જીવ મોતને ભેટ્યા, પૂરી વાત જાણીએ રડી પડશો…
કાલનો દિવસ રાજકોટ શહેર માટે ખૂબ જ દુઃખદાઇ સાબિત થયો છે, દેશભરમાં આ ઘટનાને લઈને દુઃખની લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે ખરેખર રાજકોટના ઇતિહાસમાં આ એક એવો બનાવ છે જે ક્યારે પણ નહીં ભુલાય. માટે અનુસાર રાજકોટ શહેરમાં આવેલ ટીઆરપી ગેમ ઝોન માં આકસ્મિક રીતે આગ લાગી હતી અને આ આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે આ આગમાં જીવતે જીવતા ફૂલ જેવા બાળકો પણ ગયા હોમાય ગયા.
આ આ કેવી રીતે લાગે તે અંગે કોઈ હાલમાં ચોક્કસ માહિતી સામે નથી આવી પરંતુ કહેવામાં આવેલ છે કે આગમાં 27 લોકોના મોત થયા છે. દુખદ ઘટનાને લઈને ભારતના રાષ્ટ્રપતિ તેમજ દેશના વડાપ્રધાન તેમ જ ગુજરાતના મુખ્યમંત્રીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે અને અન્ય તમામ રાજનેતાઓએ પણ આ ઘટનાને લઈને દુઃખની લાગણી વ્યક્ત કરી છે.
આ આ ઘટના અંગેની તપાસ કરવા માટે SIT વરિષ્ઠ IPS અધિકારી સુભાષ ત્રિવેદીના નેતૃત્વમાં 5 અધિકારીઓની તપાસ કરશે. આ સાથે રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાનું વળતર આપશે. એક વિશેષ તપાસ ટીમની રચના કરવામાં આવી છે અને તેને સમગ્ર મામલાની તપાસની જવાબદારી સોંપવામાં આવી છે. ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ કે મૃતકજનોને આત્માને શાંતિ મળે તેમ જ તેમના પરિવારજનોને દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.