શિકાર કરવા આવેલા દીપડા પર કુતરો ભારે પડ્યો ??? કુતરા એ એવું કર્યુ કે દીપડા ને જીવ બચાવવા ભાગવું પડ્યુ….જુઓ વિડીઓ
ગીર કાંઠામાં તેની સાથે સાથ દીપડાનો (Lapord) કહેર પણ સૌથી વધારે હોય છે ખાસ કરીને દીપડો અવારનવાર ગામોમાં વિચરણ કરતો હોય છે અને દિપડો માત્ર પશુઓને જ નહીં પરંતુ ક્યારેક ક્યારેક માણસોને (Huamnas) પણ આની પહોંચાડે છે હાલમાં જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં તમે જોઈ શકશો કે દીપડાએ એક કૂતરા ઉપર હુમલો કર્યો છે પરંતુ ખરેખર આ કૂતરાની હિંમતને દાદ આપવી પડે કે આ કારણ કે આ કુતરાએ દીપડાને ભગાડી દીધો.
આ વીડિયો જોઈને કોઈપણ વ્યક્તિ વિચારવા પડી જશે કે શું એક કુતરો પણ દીપડાને ભગાડી શકે છે હા આ વાત સાચી છે કારણ કે જો તમારામાં હિંમત (Strong) હોય તો તમે તમારા મોતના મુખમાંથી પણ બહાર આવી શકો છો પરંતુ વ્યક્તિએ જીવનની અંત ઘણી સુધી એ ક્યારે પણ પોતાનો પ્રયત્ન કેઆત્મવિશ્વાસ ના હારવો જોઈએ.(Never Trust crack)
જો એ કૂતરાએ નક્કી કરી લીધું હોત કે ના આજે તમારું મોત આવી જ ગયું છે હવે મારે મારો જીવ બચાનો કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી તે દીપડો એ કૂતરાનું (Lapord and dog) મારણ કરી લેત પરંતુ ના એ કૂતરાને જીવવું હતું અને કૂતરાએ પોતાના જીવની રક્ષા માટે સતત મત તો રહ્યો અને આ જ કારણે તે દીપડાને ભગાડવામાં પણ સફળ થયો.
વીડિયોમાં તમે જોઈ શકશો કે કૂતરો (Dog) શેરીમાંથી પસાર થઈ રહ્યો છે અને ત્યારે જ અચાનક એ જે તરફ જઈ રહ્યો છે ત્યાંથી જ તેની પાછળ એક દીપડો આવીને તરત તેને જડબામાં પકડી લે છે અને કુતરો (Dog)પણ દીપડાના જડબામાંથી છૂટવા માટે સતત પ્રયત્ન કરે છે અને આખરે તેને મહેનત રંગ લાવે છે અને તે દીપડા(lapord)ના જડબામાંથી છૂટી જાય છે અને ત્યારે જ દીપડો તરાફ મારીને દીવાલ કૂદીને ભાગી જાય છે.
— Today GUJARAT (@TodayGUJARAT1) June 27, 2023