સોનું ખરીદવાનો સોના જેવો મોકો ! જાણો શુ છે નવો બજાર ભાવ અને કેટલા સુધી ઘટાડો…
હાલમાં જ રક્ષાબંધન સહિત જમાષ્ટમીના તહેવારો (festivals) શરૂ થઇ જશે, ત્યારે આ તહેવારોની ઉજવણી સોનાની ખરીદી ( gold purchase) સાથે કરવા માંગતા હોવ તો તમારા માટે અમૂલ્ય તક છે, હાલમાં જ સોનુ ખરીદવાનો સોના જેવો મોકો ! ચાલો અમે આપને જણાવીએ કે નવો બજાર ભાવ(market price) અને કેટલા સુધી ઘટાડો સોનાના ભાવમાં ઘટાડો થયો છે.
હાલમાં જો તમેં સોનુ લેવાનું વિચારી રહ્યં છો તો આજે જ સોનુ ખરીદી લો કારણ કે, હાલમાં સોનાની કિંમતમાં ( gold price )ફરી ઘટાડો નોંધાયો છે. તમને જાણીને આશ્ચય થશે કે સોનાના ભાવ આજે ફરી 60000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ભાવ બોલાઈ રહ્યો છે. સોનાની સાથે ચાંદીનો ભાવ પણ સતત ઘટી રહ્યા છે.
સોમવારના ભાવના મુકાબલે ચાંદીના ભાવ (silverrate) આજે 300 રૂપિયા ઓછા થઈ ગયા છે.
વૈશ્વિક બજાર પ્રમાણ રાષ્ટ્રીય રાજધાનીના સરાફા બજાર (Global Market Volume National Capital Bullion Market )માં સોનું 150 રૂપિયા તૂટીને 60,200 રૂપિયા થયું હતું તેમજ પ્રતિ 10 ગ્રામ થઈ ચુકી છે. છેલ્લા વ્યાપારી સત્રમાં સોનું 60,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું તેમજ ચાંદી પણ 300 રૂપિયાના નુકસાનથી 76,700 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બોલાઈ રહ્યું છે.
બજારમાં સોનું નુકસાનની સાથે 1,959 ડોલર પ્રતિ પર હતું, હાલમાં જો તમે પણ સોનુ લેવાનું વિચારી રહ્યાં છો તો રાહ ન જુઓ આ સમય ખુબ જ સારો છે. સોનુ લેવા માટે આ ખુબ જ સારો સમય છે. જો તમે સોનુ લેવાનું વિચારી રહ્યા છો તો આજે જ સોની બજારમાં જઈને સોનુ ખરીદો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.