Gujarat

ગુજરાતી યુવક પોંહચ્યો રશિયા તો રશીયન યુવતીને બોલાવી ગુજરાતી ભાષા!!જુઓ વિડીયો

ગુજરાતી જે ધારે તે કરી શકે છે, આ વાત તો સો ટકા સાચી છે. આજના સમયમાં આપણે સૌ કોઈ જાણીએ છે કે સોશિયલ મીડિયા પર અનેક એવા વિડીયો વાયરલ થતા હોય છે, જેમાં તમે જોઈ શકો છો કે વિદેશીઓ ગુજરાતી બોલતા હોય છે. હાલમાં જ આવો એક વિડીયો વારયલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે, ગુજરાતી યુવક પોંહચ્યો રશિયા તો રશીયન યુવતીને બોલાવી ગુજરાતી ભાષા!!

આ વિડીયો જોઈને તમે હસીને લોટપોટ થઇ જશો કારણ કે ગુજરાતીઓ જ્યારે હિન્દી કે અંગ્રેજી ભાષા ન બોલતા આવડતી હોય છતાં પણ બોલે એવી જ રીતે વિદેશીઓ ના મોઢેથી ગુજરાતી ભાષા સાંભળીએ ત્યારે આપણને વિશેષતા જોવા મળે છે અને ગુજરાતી ભાષા આપણી વધુ મીઠી લાગે છે. આ વિડીયો જોઈને તમને એટલું જરૂર સમજાય જાય કે ગુજરાતીઓ ધારે તો કંઈપણ કરી શકે છે.

આજે દેશના ખૂણે ખૂણે ગુજરાતીઓ છે અને જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત છે. ગુજરાતીઓ જ્યાં પણ જાય ત્યાં તેઓ પોતાની અમિછાપ છોડી જ દે છે. હાલમાં જે રશિયન યુવતીનો વિડિયો વાયરલ થઇ રહ્યો છે, એ વિડીયોમાં તમે જોઈ શકશો કે આરજે દેવાંગ યુવતી પાસે કેવું ફટાફટ ગુજરાતી ભાષા બોલાવે છે.

આ યુવતીએ એવી એવી વાતો ગુજરાતીમાં કરીને આ સાંભળીને તમે પણ હસીને લોટપોટ થઇ જશો;. આપણે સૌ કોઈ જાણીએ છે કે આરજે દેવાંગ સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. ખાસ કરીને તેઓ વિદેશીઓ પાસે ગુજરાતી બોલાવવા માટે ખૂબ જ જાણીતા છે, સોશિયલ મીડિયા પર તેમના અનેક વિડીયો વાયરલ થતાં હોય છે, ત્યારે નીચે આપેલા વીડિયોમાં જોઈ શકશો કે રશિયન યુવતી ગુજરાતીમાં શું બોલી?


નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!