Gujarat

બે વર્ષ ના દીકરાનો જન્મ દિવસ ઉજવી ને પટેલ યુવાને આપઘાત કરી લીધો ! આપઘાત કરવા નુ કારણ જાણી

ગુજરાતમાં આત્મહત્યાના અનેક બનાવો સામે આવે છે, ત્યારે હાલમાં જ વધુ એક દુઃખદ બનાવ સામે આવ્યો છે.બે વર્ષ ના દીકરાનો જન્મ દિવસ ઉજવી ને પટેલ યુવાને આપઘાત કરી લીધો ! આપઘાત કરવા નુ કારણ જાણીને તમારી આંખમાંથી આંસુઓ વહી જશે.

આઈ.એમ ગુજરાતના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કેવલસાડના વખારિયા હોલની સામે એક એપોર્ટમેન્ટમાં ભાડેથી રહેતા હિમાંશુ ઉર્ફે બાબરો ભરતભાઈ પટેલ એ પોતાના વ્હાલસોયા દીકરાનો જન્મદિવસ ઉજવી મોતને વ્હાલું કર્યું

ખરેખર આ બે વર્ષના દીકરાનો તો જીવનનો આધાર છીનવાઈ ગયો.  હિમાંશુએ દીકરાને ગળે મળીને કહ્યું કે મારો છેલ્લો દિવસ છે એમ કહીને નીકળી ગયો હતો. બાદમાં દીકરાને પિયરમાં રહેતી પત્ની પાસે મૂકીને પોતાના જ ઘરમાં જીવન ટૂંકાવી લીધું.

જ્યારે મૃતક હિમાંશુની બેનને ફોન કર્યો તો હિમાશૂએ ફોન ઉપાડતા શંકા ગઈ અને ઘરે આવીને જોયું ત્યાં તો ભાઈએ આપઘાત કરેલ હતો. આ  બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચીને ડેથબોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરેલ.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!