Gujarat

સુરતમાંથી આવ્યો વાલીઓને ચેતવી દેતો કિસ્સો!! યુવક બાળકને રમાડતો હતો ત્યાં જ થયું એવુ કે યુવકનો જીવ ગયો પણ બાળક સાથે જે બન્યુ ચોંકાવનારૂ…

હાલમાં જ એક ખુબ જ ચોંકવનારી અને ચેતવણી સમાન સુરત શહેરમાં ઘટી છે. આ કિસ્સો સૌ માતા પિતા સમાન લાલબત્તી સમાન છે. આ ઘટના સુરત શહેરની છે, આ બનાવ અંગે જાણવા મળ્યું હતું કે યુવક બાળક સાથે પહેલા માળેથી નીચે પટકાયો પરંતુ આ ઘટનામાં યુવકનું મોત થયું છે જ્યારે સદનસીબે બાળકનો ચમત્કારિક બચાવ થયો છે.

દિવ્યભાસ્કરના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે મૃતક મુકેશ શાહુ રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો અને તેના પરિવારમાં પત્ની છે. તા16 ઓગસ્ટના રોજ મુકેશ પહેલા માળે સોસાયટીના બાળકોને રમાડી રહ્યો હતો અને આ દરમિયાન જ અચાનકથી સંતુલન ગુમાવતા બાળક સાથે નીચે પટકાયો હતો. મુકેશને ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે બાળકનો ચમત્કારિક બચાવ થયો હતો.

બે દિવસની સારવાર બાદ મુકેશનું મોત નિપજ્યું હતું. મુકેશના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. જ્યારે પોલીસે પણ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના પરથી દરેક લોકોએ ચેતી જવું જોઈએ કે, કોઈપણ આવી જોખમી જગ્યાએ બાળકને રમાડવું ન જોઈએ તેમજ બાળકોને પણ આવી જગ્યાઓથી દૂર રાખવા જોઈએ. આ દુઃખદ ઘટનામાં મુકેશનું મોત થયું અને સદ નસીબે નાના બાળકો જીવ બચી ગયો .

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!