બનાસકાંઠામાં એક નાના એવા દાડમના દાણાએ ફૂલ જેવા દીકરાનો જીવ લીધો!! વાલીઓ માટે વાંચવા જેવો કિસ્સો…
હાલાં જ વાલીઓ માટે લાલબત્તી સમાન કિસસો સામે આવ્યો છે, સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે એક દાડમના કારણે બાળકનો જીવ ગયો. આ ઘટના અંગે અમે આપને વિગતવાર માહિતી જણાવીએ કે આખરે કઈ રીતે માસુમ બાળકે જીવ ગુમાવ્યો. આ બનાવ દરેક માતા પિતાઓ માટે ચેતવણી સમાન છે. વીટીવીના અહેવાલ પ્રમાણે આ ઘટના અંગે જાણીએ.
પ્રાપ્ત થયેલ વિગત અનુસાર બનાસકાંઠાના દિયોદરમાં ગળામાં દાડમનો દાણો ફસાઈ જતા બાળકે જીવ ગુમાવ્યો. જે દિવસે બાળક સાથે દુઃખદ ઘટના બની તે દિવસે જ બાળકનો જન્મદિવસ હતો અને દુઃખની વાત એ છે કે, સારવાર માટે હોસ્પિટલમાં લઈ પણ બાળકે આખરે જીવ ગુમાવ્યો. નાના બાળકોનું ધ્યાન ખુબ જ રાખવું જરૂરી છે કારણ કે અનેકવાર આવા કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે.
બાળકની જો યોગ્ય સંભાળ કે દેખરેખ ના રાખવામાં આવે તો આવી ગંભીર પરિસ્થિતિ સર્જાય શકે છે, આ બાળકનું મુત્યુ પણ એવી જ રીતે થયુ છે. આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે મૃતક બાળકની આત્માને શાંતિ મળે અને આપણે એ પણ સમજવું જરૂરી છે કે બાળકને ક્યારેય પણ એકલું ન મૂકીએ અને બાળકને સારી સમજણ આપીએ જેથી કરીને તેનો જીવ જોખમમાં ન મુકાઈ.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.