મહીસાગર જિલ્લામાંથી અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો!! પત્ની બટકું ભરી જતા પતિ હોસ્પીટલ પોંહચ્યો જ્યાં….
આપણે સૌ કોઈ જાણીએ છે કે, સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની ખબરો વાયરલ થતી હોય છે. હાલમાં જ એક ખુબ જ ચોંકાવનાર અને ગજબ કિસ્સો સામે આવ્યો છે. મોટાભાગના લોકોને કૂતરું કરડતા તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર કરાવવા પહોંચે છે, પરંતુ મહીસાગરના વીરપુર ગામમાં એક પત્નીએ પોતાના પતિને બટકું ભરતા. તે તાત્કાલિક હોસ્પિટલે સારવાર લેવા પહોંચ્યો હતો. હાલમાં આ કેસ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
આ વાયરલ કેસ ઘટના અંગે ગુજરાતી અખબાર પુષ્ટિ કરતું નથી, માત્ર અમે જાણકારી આપી રહ્યા છે કારણ કે હાલમાં આ કેસ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર એક પતિને પોતાની પત્નીએ કરડ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે ડોક્ટરે પતિને ધનુર ન થાય તે માટે દવા લખી આપી હોવાનું કહેવાય છે.
સોશિયલ મીડિયામાં હાલ સરકારી હોસ્પિટલનું એક કેસ પેપર વાયરલ થઈ રહ્યું છે. આ કેસ પેપરમાં સ્પષ્ટ રીતે ‘બૈરું કરડ્યા’નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ કેસ પેપરને જોઈને લોકો અંદાજ લગાવી રહ્યા છે કે પત્નીએ પતિને કરડતા ડોક્ટરે ધનુર ન થાય તે માટે દવા લખી આપી હશે. આ વાયરલ કેસ અંગે ગુજરાતી અખબાર પુષ્ટિ કરતું નથી માત્ર આપને વાયરલ કેસની માહિતી આપી છે.. હકીકતમાં શું બન્યું હશે તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી.
આ ઘટનાએ લોકોમાં અનેક સવાલો ઉઠાવ્યા છે. શું ખરેખર આવી ઘટના બની હશે? જો હા, તો આવી ઘટનાઓ પર શું કાર્યવાહી થવી જોઈએ? આવા મામલામાં ડોક્ટરોની ભૂમિકા શું હોવી જોઈએ?આ ઘટના વિશે તમારો શું અભિપ્રાય છે? શું તમે માનો છો કે આવી ઘટના બની હશે? તમારા વિચારો કોમેન્ટમાં જરૂર જણાવો. ખાસ નોંધ: આ માત્ર એક વાયરલ મેસેજ છે. હકીકતમાં શું બન્યું હશે તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.