જામનગર મા ભયંકર અકસ્માત સર્જાતા એક મહીલા નુ મોત થયું ઘટના નો વિડીઓ જોઈ ધૃજી જશો… ત્રણ સેકન્ડ મા જ…
હાલમાં જ જામનગર મા ભયંકર અકસ્માત સર્જાતા એક મહીલા નુ મોત થયું ઘટના નો વિડીઓ જોઈ ધૃજી જશો. આપણે જાણીએ છે કે દિવસેને દિવસે રોડ અક્સમાતના અનેક બનાવો બને છે, ત્યારે આ બનાવના પગલે અનેક નિર્દોષ વ્યક્તિઓ જીવ ગુમાવે છે. હાલમાં જ એક દુઃખદ ઘટના સામે આવી છે. આ ઘટના અંગે વિગતવાર માહિતી જણાવીએ.
દિવ્યભાસ્કરના અહેવાલ પ્રમાણે દ્વારા જાણવા મળ્યું છે કે જામનગર-લાલપુર બાયપાસ ચોકડી નજીક જ ખુબ જ ભયંકર અકસ્માત બન્યો છે. આ અકસ્માતના દ્રશ્યો તમારું કાળજું કંપાવી દેશે. આ બનાવ અંગે જાણવા મળ્યું કે ફૂલ સ્પીડથી આવી રહેલી એક ટ્રકે ટક્કર મારતાં કાર ડિવાઈડર કુદીને રોંગ સાઈડમાં આવી ગઈ હતી, જેથી સામેથી આવતા ટ્રેલર સાથે કાર અથડાઈ હતી
આ બનાવમાં મહિલાનું મોત થયું છે. જ્યારે એક વ્યક્તિનો આબાદ બચાવ થયો છે. આ અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં પણ કેદ થઈ છે. આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે, આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે કઈ રીતેઆ ભયંકર અકસ્માત સર્જાયો છે. આ બનાવમાં મુર્તકો વિષે માહિતી મળી છે કે, મૃતકનું નામ વાલીબેન સોલંકી છે. સમગ્ર ઘટનામાં એક વ્યક્તિ નગાજણભાઈ સોલંકીનો આબાદ બચાવ થયો છે. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.