હોસ્પિટલ મા નોકરી કરતા મનોજ પટેલ નામના યુવાને આપઘાત કરી જીવન ટુકાવ્યુ ! સ્યૂસાઇડ નોટ મા લખ્યુ કે “તારા બે સપના…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગુજરાતમાં (gujarat )આત્મહત્યાના બનાવો બહુ બને છે. ત્યારે હાલમાં જ હોસ્પિટલ મા નોકરી કરતા મનોજ પટેલ નામના યુવાને આપઘાત કરી જીવન ટુકાવ્યુ ! (Susidenot)સ્યૂસાઇડ નોટમાં એવું લખ્યું કે જાણીને તમે પણ આશ્ચયમાં મુકાઈ જશો. ચાલો અમે આપને આ બનાવ અંગે વધુ વિગતવાર માહિતી આપીએ કે આખરે ક્યાં કારણોસર આ બનાવ બન્યો છે. (Death )
વીટીવી ન્યુઝ દ્વારા જાણવા મળ્યું છે કે, ગુજરાતના મહીસાગર ખાતે જીલ્લા ક્ષય કેન્દ્ર કોટેજ હોસ્પિટલમાં ફરજ બજાવનાર મનોજ પટેલ નામના યુવાને જીવન ટૂંકાવી લીધું. આ યુવાનના મોતના કારણે હોસ્પિટલમાં અને પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગયેલી છે. ખરેખર આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાના જીવનના દુઃખોને દૂર કરવા માટે આપઘાત કરવાનો સહારો અપનાવે છે.
આ યુવાને પણ પોતાનું જીવન ટૂંકાવી લેતા પહેલા સ્યુસાઇડ નોટ લખી છે અને તેમા જ પોતાની મોતનું કારણ જણાવ્યું છે. ચાલો અમે આપને જણાવીએ કે આ સ્યુસાઇડ નોટમાં શું લખ્યું છે.
પોતાના આપઘાતનું કારણ જણાવતા યુવાને લખ્યું કે ” હું બીજા કોઈના ત્રાસથી નહી પણ જીલ્લા ક્ષય કેન્દ્રની અંદર મયુર સોનીના લીધે મારૂ જીવન ટૂંકાવી રહ્યો છું. “(Mayur soni) મયુર સોનીએ મૃતક મનોજને એટલી હદે ત્રાસ આપ્યે કે તેને પોતાનું જીવન જ ટૂંકાવી લીધું.
સૌથી ખાસ વાતે કે યુવાને પોતાની (wife)પત્નિને માટે પણ નોટ લખી છે.આ સ્યુસાઇડ નોટમાં જણાવ્યું કે તેણે કોની જોડેથી પૈસા લીધેલ તેમજ બેંકમાં ખોલાવેલ ખાતાનો પણ ઉલ્લેખ કર્યો છે.(bank account ) તેમજ મયુર સોનીને તેની બહેનનાં લગ્નમાં રૂા. 50,000 વ્યાજે આપેલા રોકડા જેવી બાબત જણાવી છે. સૌથી હદયસ્પર્શી વાત તે કરી કે તારા બે સપના હતા પણ હું પુરા ના કરી શક્યો. મારા મમ્મી પપ્પા ગમે તેવા છે પણ લેટ ગોની ભાવનાથી સાચવજે. બે પાનાની સુસાઇડ નોટ હદયસ્પર્શી છે.(police )
આ બનાવ બાદ પરિવારે આક્ષેપ કર્યા છે કે મયુર અવાર નવાર નશાની હાલતમાં ફોન કરીને ધમકી આપવામાં આવતી હતી. હાલમાં આ બનાવ અંગે જાણ થતા જ યોગ્ય તપાસ હાથધરી છે. આ આત્મહત્યા અંગે આગળની કાર્યવાહી હાથધરી છે. (FRI)હાલમાં તો જુવાનજોધ દીકરો ગુમાવવાથી પરિવારની હાલત બહુ જ દુઃખદદાયી બની ગઈ છે. ઈશ્વરને પ્રાર્થના કરીએ કે મૃતકની આત્માને શાંતિ મળે અને પરીવારના લોકોને દુઃખ સહન કરવાની શક્તિ આપે.