India

Gold Rate today : સોનુ ખરીદવા માટેની આ છે સુવર્ણ તક, આટલુ સસ્તું થયું સોનુ તો ચાંદીમાં પણ.. જાણો શું છે આજનો ભાવ

હાલમાં બજારમાં સોના અને ચાંદીના ભાવમાં સતત નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. સોમવારે સવારે એમસીએક્સ પર સોનું અને ચાંદી બંને ઘટાડા સાથે ખુલ્યા હતા. MCX પર સોનું અપેક્ષા કરતા સસ્તું થયું છે. સોનાના ભાવમાં ઘટાડા સાથે તે રૂ.58 હજારની નજીક પહોંચી ગયો છે.

સૌથી એમસીએક્સ એક્સચેન્જ પર ચાંદી પણ 130 રૂપિયાના ઘટાડા સાથે 71284 રૂપિયા પર ખુલી હતી.જો કે થોડા સમય બાદ પણ સોનું 58739 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ છે.આજ રોજ સવારે 102 રૂપિયાના ઘટાડા સાથે 58739 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું હતું.

સોનુ રૂ. 58660ની નીચી સપાટીએ પહોંચી ગયો હતો અને સવારે 9.30 વાગ્યા સુધી રૂ. 58739 પ્રતિ 10 ગ્રામના વધારા સાથે ટ્રેડ કરી રહ્યું છે. વૈશ્વિક સ્તરે પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

સોમવારે એમસીએક્સ પર સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. સોમવારે એમસીએક્સ એક્સચેન્જ પર ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સોમવારે સવારે 9.30 વાગ્યે ચાંદીની કિંમત 119 રૂપિયા ઘટીને 71284 રૂપિયા પ્રતિ કિલો પર ખુલી હતી. ટ્રેડિંગ સેશન દરમિયાન ચાંદી પણ 71284 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!