Gujarat

ગર્ભવતી મહીલાને ટ્રકે અડફેટે લેતા મોત થયુ ! જ્યારે દીકરી નો રોડ પર જ જન્મ થયો ! પતિ નુ રોડ પર જ હૈયાફાટ રુદન…

દેશ અને રાજ્યમાં અકસ્માતોની ઘટના સતત વધી રહી છે ત્યારે હાલ ખૂબ જ એક દુઃખદ ઘટના સામે આવી છે જેમાં એક ટ્રક ચાલકે એક ગર્ભવતી ને કચડી નાખતા કમકમાટીભર્યુ મોત નીપજ્યું છે જ્યારે પોતાના પેટ રહેલ બાળક ઘટના સ્થળે જ પેટ માથી બહાર આવી ને પાંચ ફુટ દુર પડ્યું હતુ. આ ઘટના એટલી દર્દનાક હતી કે જોનારા ધૃજી ગયા હતા.

ઘટના અંગે વિગતે વાત કરીએ તો ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ શહેરમાં આ ઘટના સામે આવી હતી જેમાં રામુ નામનો યુવક પોતાની પત્ની સાથે પત્નીને તેના પિયર માં મુકવા જઈ રહ્યો હતો ત્યારે આ દર્દના ઘટના બની હતી જેમાં ટ્રક ચાલે કે ગર્ભવતી મહિલાને અડફેટે લીધી હતી અને પતિની નજર સામે જ પત્નીનું મોત થયું હતું જ્યારે પેટમાં રહેલી બાળકી પાંચ ફૂટ દૂર ઉછળીને પડી હતી. જ્યારે હાલ બાળકી ની હાલત નાજુક છે.

આ ઘટનાની જાણ પરિવારના સભ્યોને થતા પરિવારનો કલ્પાત જોવા મળ્યો હતો જ્યારે યુવતીના કાકાએ આઘાત સહન કરી શક્યા નહોતા અને તેમનો પણ જીવ ગયો હતો જ્યારે બુધવારે મહિલા અને તેના કાકા બંનેના એક સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!