સુરતના એડવોકેટ મેહુલ બોઘરાએ હીરાના કારીગર નો 500 રુપીઆ દંડ ભરી દીધો ! ક્લિક કરી સાંભળો પુરુ રેકોર્ડિંગ
સુરતના એડવોકેટ મેહુલ બોઘરા સામાન્ય વ્યક્તિની મદદ માટે હંમેશા હાજર જ હોય છે હાલમાં જ ફરી એકવાર મેહુલ બોઘરાએ એક એવું કામ કર્યું છે જેના સૌ કોઈ વખાણ કરી રહ્યા છે ખરેખર મેહુલ બોઘરાએ હંમેશા અન્યાયની સામે બુલંદ અવાજ બનીને લોકોની ન્યાય આપવા માટે સતત મદદ કરતા રહે છે ત્યારે હાલમાં જ એક સુરતના રત્નકારની મદદ કરીને તેમને ફરી એકવાર માનવતાની મિસાલ કાયમ કરી છે.
મીડિયામાં મેહુલ બોધરાનું એક રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે આ રેકોર્ડિંગમાં તમે સાંભળી શકશો કે મેહુલ વઘરાએ કઈ રીતે એક રચના કલાકાર ની મદદ કરી. વાયરલ ઓડિયો વિશે મેં આપને જણાવીએ તો એક રત્ના કારણે હેલ્મેટ ના પહેરવાને કારણે 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને આ રત્નાકલાકારની પરિસ્થિતિ એવી હતી કે તેની દીકરી ધાબા પરથી પડી ગઈ હતી અને હાથ દરમિયાન ટ્રાફિક પોલીસે તેમને પકડ્યા અને તેના પર દંડ ફટકાર્યો ત્યારે તેમને મેહુલ બગરાને ફોન કરીને મદદ માંગેલી.
દરમિયાન શું વાતચીત કરેલી અને કઈ રીતે રત્ના કલાકારની મદદ કરેલી તે તમામ સમગ્ર વાત વાયરલ થયા આ વિડીયોમાં તમે સાંભળી શકશો ચાલો અમે આપને આ ઓડિયો વિશે જણાવીએ કે મેહુલ બોઘરાએ કઈ રીતે રત્ના કલાકારની મદદ કરેલી. અમે આપને રેકોર્ડિંગ પણ આપેલું જ છે પરંતુ અમે આપને સંક્ષિપ્તમાં આ ઓડિયો ની વાતચીત જણાવીએ તો તમે ઓડિયોમાં સાંભળી શકશો કે રત્નકલાકાર એ મેહુલ બોધરાને ફોન કર્યો કે મને એક ટ્રાફિક પોલીસે પકડ્યો છે અને હેલ્મેટ ના પહેરવાને કારણે મારી પાસે 500 રૂપિયા નો દંડ માગ્યો છે.
રત્નાકલાકાર રડતા રડતા બોલે છે કે, મારી દીકરી ધાબા પરથી પડી ગઈ છે તેને હોસ્પિટલમાં દાખલ કરવાની છે, આવી પરિસ્થિતિમાં મારી પાસે દંડ માગે છે,તમે મારી મદદ કરવા માટે અહીં આવો ત્યારે મેહુલ બોઘરા તેમને સાત્વના આપે છે, હું હાલમાં આવી શકું તેમ નથી પરંતુ કે તમે ચિંતા ના અને તમારા google pay નંબર આપો. હું તમને દંડના પૈસા મોકલાવી આપું છું તમે કે પૈસા એ પોલીસ ઓફિસરને આપી દો અને તમારી દીકરીને હોસ્પિટલ લઈ જાઓ અને ત્યાં પણ કાંઈ મદદની જરૂર હોય તો મને અવશ્ય યાદ કરજો. ખરેખર મેહુલ બોધરાએ જે રીતે રત્નાકલાકારની મદદ કરી એ સરહાનિય છે.આ સમગ્ર વાતચીત તમે ઓડિયોમાં સાંભળી શકો છો. નોંધ: વાયરલ ઓડિયો અંગે ગુજરાતી અખબાર પુષ્ટિ કરતું નથી.