જન્માષ્ટમી બાદ સોનાના ભાવમાં થયો આટલો ઘટાડો!! જો ખરીદવું છે તો જાણી લ્યો આજનો બજારભાવ….
હાલમાં સોનાના ભાવમાં લઈને મોટો ફેરફાર આવ્યો છે. આજે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી. ગઈ કાલે 24 કેરેટ શુદ્ધ કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 59189 રૂપિયા પર બંધ થયો હતો જે આજે સવારે બજાર ખુલતા જ 106 રૂપિયા ઉછળીને 59295 રૂપિયા થયો હતો. પરંતુ ત્યારબાદ તેમાં ઘટાડો નોંધાયો.
ખાસ કરીને આજ રોજ સુરતના સોનાના ભાવ વિશે વિગતવાર માહિતી જાણીએ તો સોનામાં ભારે માંગ છે. સુરતમાં લોકો સોનાની ખરીદી ઉપરાંત સોનામાં રોકાણ પણ કરે છે. ગોલ્ડ ઇટીએફ અને ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરો અને સોનાની કિંમત વિશે પણ જાગૃત રહો. સુરતમાં આજે સોનાનો ભાવ.
સુરતમાં સોનાના જૂના ભાવનો રેકોર્ડ પણ જોઈ શકશો. અમે હંમેશા અહીં સોનાના ભાવમાં થતી વધઘટ અને 22 કેરેટ અને 24 કેરેટ સોનાની કિંમત વિશે સાચી અને સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ.
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન પ્રમાણે 10 ગ્રામ સોનું ગઈ કાલની સરખામણીમાં આજે 18 રૂપિયાના ઘટાડા સાથે 59171 રૂપિયાની સપાટી પર બંધ થયો. જ્યારે 22 કેરેટ સોનું એટલે કે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 16 રૂપિયાના કડાકા સાથે 54201 રૂપિયાના સ્તરે બંધ થયું. આજે સવારે ચાંદીમાં 182 રૂપિયાનો ઉછાળો હતો પરંતુ ત્યારબાદ ભાવમાં ઘટાડો જોવા મળ્યો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.