Viral video

દાદા હસતા મોઢે છોરાઓ સાથે ચકડોળ મા તો ચડી ગયા પછી ચગડોળ ફાસ્ટ ચાલતા જ એવુ થયું કે વિડીઓ જોઈ હસીહસીને લોટપોટ થઈ જશો…

સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે, ત્યારે હાલમાં જ એક દાદાનો ખૂબ જ રમુજી વિડીયો વાયરલ થયો છે. આ વીડિયો જોઈને તમે હસવું નહીં રોકી શકો કારણ કે આ વીડિયો એટલો હાસ્યાસ્પદ છે કે હસી હસીને તમારા પેટમાં દુઃખી જશે. આપણે જાણીએ છે કે, બાળભવનમાં બાળકો માટે જે નાના હાથ ચલાવ ચકડોળ રાખવામાં આવેલા હોય છે, એ ચકડોળમાં એક દાદા બેસી તો ગયા પરંતુ બેઠાં પછી એવી હાલત થઈ વિડીયો જોઈને તમે હસવું નહિ રોકી શકો.

આ ચકડોળમાં નાના બાળકો માટે હોય છે અને આ ચકડોળમાં તો 1 વર્ષના બાળકો પણ બેસી શકતા હોય છે જેથી આ ચકડોળમાં બેસવા કાળજું કઠણ હોય તો તે જરૂરી નથી. તમે બાળકોને ડરતા હોય તેવા વિડીયોમાં જોયો હશે કે ચકડોળમાં બેસ્યા પછી તેને ભારે ડર લાગે છે.

આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકશો કે દાદા હસતા મોઢે છોરાઓ સાથે ચકડોળ મા તો ચડી ગયા પછી ચગડોળ ફાસ્ટ ચાલતા જ એવુ થયું કે વિડીઓ જોઈ હસીહસીને લોટપોટ થઈ જશો. આ વિડીયોમાં દાદાના કેવા હાલ થયા તેનું વર્ણન શબ્દોમાં શક્ય જ નથી પણ તમે જ્યારે રૂબરૂ વિડીયોમાં જોશો એટલે તમને પણ નજરો નજર જોવા મળશે કે દાદાને બાળકો સાથે બાળક બનવું કેવું અઘરું પડ્યું.
આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, ખરેખર આ દાદાને જોઈને એક વાત જરૂર શીખવા મળે કે જીવનમાં શોખ પુરા કરવા માટે કોઈ ઉંમરની બાંધછોડ નથી હોતી.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!