લગ્ન બાદ સોનાક્ષી સિન્હાએ પતિ સંગની આ ખાસ તસવીરો શેર કરી તો સૌ જોતું જ રહી ગયું!! જુઓ આ ખાસ તસવીરો…
હાલમાં જ સોનાક્ષી અને ઝહીર ઈકબાલે પહેલા અભિનેત્રીના ઘરે સગાઈ કરી અને પછી રજિસ્ટર્ડ લગ્ન કર્યા હતા. આ લગ્ન બાદ સોનાક્ષીએ લગ્ન સમારોહની ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે. તેની સાથે એક હૃદય સ્પર્શી વાત પણ લખવામાં આવી છેસોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલે એમ પણ કહ્યું છે કે તેમના સંબંધો 7 વર્ષ પહેલા શરૂ થયા હતા, જે હવે પતિ-પત્ની બન્યા બાદ નવા પડાવ પર છે.
સોનાક્ષી સિંહાએ લખ્યું હતું કે, On this very day, seven years back (23.06.2017) in each other’s eyes, we saw love in its purest form and decided to hold on to it. Today that love has guided us through all the challenges and triumphs… leading up to this moment… where with the blessings of both our families and both our gods… we are now man and wife. Here’s to love, hope and all things beautiful with each other, from now until forever
તમને જણાવી દઈએ કે, સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલે આજે એટલે કે 23 જૂને રજિસ્ટર્ડ મેરેજ કર્યા છે. સોનાક્ષીના લગ્નમાં તેના પિતા શત્રુઘ્ન સિંહા અને માતા પૂનમ સિંહા હાજર રહ્યા હતા. તે જ સમયે, ઝહીરના પિતા અને માતા પણ આ કપલને આશીર્વાદ આપવા માટે લગ્નમાં હાજર હતા.હાલમાંફરીએકવાર સોનાક્ષી સિંહાએ પોતાના પતિ સાથે ખાસ તસવીરો શેર કરી છે.
તમારા મનમાં સવાલ થશે કે સોનાક્ષી સાથે લગ્ન કરનાર ઝહીર ઇકબાલ કોણ છે? તમને જણાવી દઈએ કે, ઝહીર ઈકબાલ એક ભારતીય અભિનેતા છે જે મુખ્યત્વે હિન્દી ફિલ્મોમાં કામ કરે છે. ઇકબાલે તેના અભિનયની શરૂઆત રોમેન્ટિક ડ્રામા નોટબુક (2019) થી કરી હતી. ત્યારબાદ તેણે કોમેડી ડબલ એક્સએલ (2022) માં અભિનય કર્યો.
હાલમાં પતિ પત્ની બન્યા બાદ પહેલીવાર અંગત પળોની ખાસ પ્રેમથી ભરપૂર તસવીરો શેર કરી છે. આ તસ્વીરોમાં સોનાક્ષી સિંહ અને ઇકબાલનો પ્રેમ દેખાય રહ્યો છે, ચાહકોને આ તસવીરો ખૂબ જ પસંદ આવી છે અને લોકો આ તસવીરોના વખાણ પણ કરી રહ્યા છે. આ તસ્વીરો જોયા બાદ તમે પણ તમારો પ્રતિભાવ જરૂરથી જણાવજો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.