Gujarat

સુરાપૂરા ધામના શ્રી દાનભા બાપુનો વિડીયો જોઇને તેમના વખાણ કરતા નહી થાકો, કહ્યું કે 65 થી 70 હજારને દારૂ બંધ…જુઓ વિડિયો

શ્રી સુરાપુરા દાદા ભાળોદ અનેક શ્રધ્ધાળુઓ માટે આસ્થાનું અનેરું સ્થાન બન્યું છે. સૌથી ખાસ વાત એ છે કે દાદાના સાનિધ્યમાં આવેલા ભક્તોની મનોકામનાઓ પણ પૂર્ણ થતી થાય છે. આજે ગુજરાતના ખુણે ખુણે થી અઢારે વરણ ના લોકો શ્રદ્ધા રાખીને દર્શન માટે આવે છે અને દાદાના સાનિધ્યમાં કોઈનું કંઈપણ લીધા વગર અને નિ:સ્વાર્થ પણે શ્રી દાનભા બાપુન નિમિત બનીને લોક કલ્યાણનું કાર્ય કરી રહ્યા છે.

શ્રી દાનભા બાપુ આજે ભોળાદ ધામ ખાતે ભાવિ ભક્તો માટે સેવાકીય કાર્ય કરી રહ્યા છે તેમજ સૌ લોકોને વ્યસન પણ છોડાવવી રહ્યા છે અને અંધશ્રદ્ધામાં થી પણ મુક્ત કરાવી રહ્યા છે, હાલમાં જ સોશીયલ મિડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, આ વીડિયોમાં તમે જોઈ શકશો કે લાખો જનમેદની વચ્ચે શ્રી દાનભાબાપુ એ ખૂબ જ સરસ વાત કરી છે, આ વાત પરથી એ ચોક્કસ જાણી શકાય છે કે, ભોળાદ ધામ માત્ર આસ્થાનું કેન્દ્ર નહી પણ દરેક માનવીઓ માટે જીવન સુધારક સ્થાન છે.

શૂરવીર શ્રી રાજાજી દાદા અને શૂરવીર શ્રી તેજાજી દદાની અસીમ કૃપાથી શ્રી દાન બા બાપુએ સૂરાપૂરા ધામને આધ્યાત્મિક દ્રષ્ટિની સાથે જન કલ્યાણનું કેન્દ્ર બનાવ્યું છે, તેમજ સૌ દુઃખીયાના પણ દુઃખો દૂર થાય છે તેમજ શ્રી દાનભા બાપુએ સૌ ભાવિ ભક્તો માટે ભોળાદ ધામને દિવ્ય અને અલૌકિક સ્થાન બનાવ્યું છે.

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકશો કે, શ્રી દાન ભા બાપુ કહે છે કે, તમે જે નશાના માર્ગે જતા રહ્યા છો, અંધશ્રદ્ધામાં જતાં રહ્યાં છો. આજ મે પ્રયાસ કરતા કરતા 65 થી 70 હજાર લોકોને દારૂ બંધ કરાવ્યો છે. ખરેખર ખરેખર શ્રી સુરાપુરા દાદાનું આ ધામ અંધશ્રધ્ધાનું નહિ પણ આસ્થાનું ધામ છે, જ્યાં લોકોનુ જીવન પણ ધન્ય બને છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!