બાગેશ્વરધામમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમા ગીતબેન રબારીએ ભજનની રમઝટ બોલાવી દીધી! ” મેરે બાકે બિહારી ના ” જુઓ વિડીયો….
હાલમાં ગુરુપૂર્ણિમાના શુભ અવસરે બાગેશ્વરધામમાં (Bagehswerdham) ગુજરાતી કલાકારોએ રમઝટ બોલાવી દીધી હતી. કીર્તિદાન ગઢવીની જેમ લોકપ્રિય ગાયિકા ગીતારબારીએ પણ બાગેશ્વરધામમાં ગુજરાતી ગીતોની (Gujarati song) રઝમટ બોલાવી હતી. ખરેખર આ ઘટના ખૂબ જ યાદગાર બની રહી છે. જે રીતે કીર્તિદાન ગઢવીના સુરે સૌ કોઈ મંત્રમુગ્ધ બની ગયા હતા
ગીતારબારીએ (Geetarabari) પણ સૌ કોઈને દિલ જીતી લીધા હતાં. ખરેખર ધીરેન્દ્રશાસ્ત્રીજીને ગુજરાતી કલાકાર સાથે સારી એવી પ્રીતિ બંધાઈ ગઈ છે.આપણે જાણીએ છે કે, જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીજી ગુજરાતના પ્રવાસે (Gujarat trip) આવ્યા હતા ત્યારે તેમના દ્વારા આયોજીત દિવ્ય દરબારમાં ગુજરાતી કલાકારોએ (Gujarati Kalakar) પણ ખાસ હાજરી આપી હતી.
આ દિવ્ય દરબારમાં આયોજીત લોકડાયરાના (Lokdayro) કલાકારોમાં ગીતારબારીનો પણ સમાવેશ થાય છે. (getabenrabari) ગીતારબારીએ પોતાના થનાર પતિ પૃથ્વી રબારી સાથે ધીરેન્દ્ર શાસ્ત્રીજીના આશીર્વાદ લીધાં (Blessing)હતાં.ગીતારબારીએ તસવીરો પણ પોતાના ચાહકો સાથે શેર કરી હતી.
હાલમાં જ્યારે ગુરુ પૂર્ણિમાના શુભ અવસરે બાગેશ્વરધામમાં જવાનો અવસર મળ્યો, ત્યારે તેમણે આ અવસરનો લાભ લઈને ધીરેન્દ્ર શાસ્ત્રીજીનું (Dhirendrshashtriji) દિલ જીતી લીધું હતું. ખરેખર ગીતારબારીએ આ પહેલા પણ ધીરેન્દ્ર શાસ્ત્રીજી સામે તેમનું પ્રિય ભજન ગાયું હતું અને ફરી એકવાર તેમને બાગેશ્વર ધામ ખાતે ” મેરે બાકે બિહારી, તું ના કર ઇતના શ્રુગાંર ” ગાઈને સૌ કોઈને ભક્તિમાં લીન કર્યા હતા.