અમદાવાદના બિલ્ડર સાથે ઠગબાઝોએ એવી રીતે છેતરપિંડી કે વાંચી તમારું માથું ચક્કર ખાય જશે!! લાખ નહિ પરંતુ 35 કરોડ પર દીવાળો ફૂંક્યો…
છેતરપિંડીના અનેક બનાવો બનતા હોય છે, ત્યારે હાલમાં જ સોલાના એક રિયલ એસ્ટેટ બ્રોકરે મિલકતો વેચવાના બહાને પોતાના જ મિત્ર સાથે 34.56 કરોડની છેતરપિંડી કરી છે. આ બનાવ અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ કે આખરે બ્રોકરે કઈ રીતે છેતરપિંડી કરી. આ બનાવ અંગે જાણવા મળ્યું કે પીડિત અશોક ઠક્કર વર્ષ 2021માં આરોપી રાકેશ શાહને મળ્યા હતા.
રાકેશ શાહે પોતે દુબઈમાં ગોલ્ડ ટ્રેડિંગનો ધંધો કરવાની સાથે બિલ્ડર તરીકે વ્યવસાય કરે તેવું જણાવેલ અને રાકેશ શાહ અશોક ઠક્કરને વેચાણ કરવાના બાકી હોય તેવા ફ્લેટો, દુકાનો, જમીનો કે ઓફિસ.
રાકેશ શાહને પસંદ આવી જતા રૂ.11.29 કરોડની મિલકતો 18 મહિનામાં નાણા ચૂકવવાનો વાયદો અને જ્યારે પૈસા માગ્યા તો રાકેશ શાહે બેંક એકાઉન્ટમાં 250 કરોડ જામ ફ્રિઝ થયેલાનું જણાવેલ જેથી. રાકેશ શાહે એકાઉન્ટ અનફ્રિઝ કરાવવા 7 કરોડ અશોક ઠક્કર પાસેથી ઉધાર લિધા.અશોક ઠક્કરે વસંત શાહ મારફતે 6.75 કરોડ રાકેશ શાહને ઉધાર આપ્યા હતા.
ભેજાબાજ રાકેશ શાહે 11 કરોડ તો ન આપ્યા વધુ સાત કરોડ પડાવી લીધા અને રાકેશે અશોક ઠક્કરના મિત્ર જસપ્રીતસિંહ પાસેથી 17 કરોડની મિલકત લીધેલ તેના પૈસા ન આપ્યા જેથીઅશોક શાહ સાથે 34.56 કરોડની ઠગાઈની થઇ, તાત્કાલિક ફરિયાદ નોંધાતા આ કેસમાં આરોપી રાકેશ શાહની પોલીસે ધરપકડ કરી છે. જાન્યુઆરીમાં આરોપી રાકેશ શાહે 50 કરોડની વ્યાજખોરીની ફરિાદ નોંધાવી હતી. હાલમાં આ બનાવમાં વધુ કાર્યવાહી આગળ હાથ ધરી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.