Gujarat

અંબાલાલ પટેલ કરી વરસાદને લઈને આગાહી! આ તારીખર એથી વરસાદનું જોર ઘટશે આ શહેરોમાં ભારે વરસાદ થશે..

હાલમાં વરસાદ એ વિરામ લીધો હોય એવું લાગી રહ્યું છે પણ ગુજરાતનાં અન્ય શહેરોમાં વરસાદ છે, ત્યારે તમને જણાવીએ કે હાલમાં જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ એ મહત્વની જાહેરાત કરી છે, ત્યારે અમે આપને જણાવીએ કે ગુજરાતમાં ફરી ક્યારે વરસાદ નું આગમન થશે. હાલમાં અષાઢ મહિના બાદ હવે શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે, ત્યારે અત્યાર સુધીમાં69 ટકાથી વધારે વરસાદ ગુજરાતનાં તમામ વિસ્તારમાં થયો છે.

આપણે જાણીએ છે કે, છેલ્લા 10-15 દિવસમાં વરસાદે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસ્યો છે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલેઆગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે. તેમના દ્વારા જાણવા મળ્યું છે કે, ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આવતીકાલ એટલે કે 28 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ઘટી જશે.

આગામી પાંચ દિવસ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે. આજે અમુક જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે, જેમાં બનાસકાંઠા અને પાટણમાં ભારે વરસાદ થઈ શકે છે. બાકીના સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. અમદાવાદ શહેરમાં પણ હળવાથી મધ્યમ વરસાદ રહી શકે છે. આવતીકાલ 28 જુલાઈથી વરસાદની પ્રવૃત્તિમાં ઘટાડો થશે. 29 જુલાઈથી વરસાદની પ્રવૃત્તિમાં વધારે ઘટાડો નોંધાશે

27મી જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે તેમ જણાવ્યું છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે એક સપ્તાહ બાદ દેશમાં ફરીથી સોમાચું સક્રિય થશે. આપણે જાણીએ છે કે અંબાલાલ પટેલની આગાહી ક્યારેય પણ ખોટી નથી પડતી ત્યારે એક વાત સૌ માટે ખુશીની છે કે વરસાદ ન પડવાથી લોકોમાં થોડી રાહત મળશે. હાલમાં ચોમાસામાં લોકો પ્રકૃતિના સુંદર સ્થાનોએ ફરવા જવાનું પણ પસંદ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!