Gujarat

ગુજરાત પર વરસાદને લઈને અંબાલાલ પટેલે ફરી એક વખત કરી દીધી મોટી આગાહી ! આગામી દિવસોમાં….

હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો ગુજરાત(gujarat monsoon) રાજ્યમાં ચોમાસાએ સારી એવી જમાવટ બોલાવી દીધી છે એવામાં આપણા રાજ્યની અંદર હવે વરસાદે વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે પરંતુ હવામાન વિભાગ તથા અનેક એવા હવામાન નિષ્ણાત દ્વારા ફરી એક વખત મોટી આગાહી કરી નાખવામાં આવી છે.હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આવનારી 16 તારીખના રોજથી વરસાદનું જોર ફરી વધશે એવામાં અંબાલાલ પટેલ(ambalal patel 2023) વધુ એક મોટી આગાહી કરી દીધી છે

હવામાન વિભાગ દ્વારા તો 5 દિવસો માટે વરસાદની(gujarat ma varsad) મોટી આગાહી કરી દેવામાં આવી છે એટલું જ નહીં આ સપ્તાહની અંદર ગુજરાતના અનેક જિલ્લાઓ તથા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ સાધવામાં આવી રહી છે એવામાં અંબાલાલ પટેલ(ambalal patelni agahi 2023) દ્વારા પણ એક ચોંકાવનારી આગાહી કરી દેવામાં આવી છે જેમાં તેઓએ વરસાદને લઈને મોટી મોટી સંભાવનાઓ સાધી દીધી હતી.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જણાવામાં આવ્યું હતું કે આગામી દિવસોમાં રાજ્યમાં(gujarat) ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે એટલું જ નહીં અંબાલાલે વરસાદી એંધાણ આપતા એમ પણ જણાવી દીધું હતું કે આવનાર દિવસોમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના(varsadni agahi 2023) વિસ્તારોમા મેઘરાજા ખેર મચાવશે તેમ જ પૂર્વ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે. અંબાલાલે અમદવાદને લઈને પણ આગાહી કરી દીધો હતો કે અમદવાદ શહેરની અંદર ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે.

જો ભારે વરસાદ થશે તો નદીઓમાં પૂરની પણ સંભાવના અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી રહી છે, અંબાલાલ પટેલ અનુસાર દક્ષિણ ગુજરાતના ડાંગ,સુરત,નવસારી ભરૂચ જેવા ભાગોમાં ભારે વરસાદ ખાબકી શકે છે જ્યારે અમદાવાદ,ખેડા,નડિયાદ,બનસકાંઠા, વડોદરા આંણદ,સાબરકાંઠા જેવા ઉત્તર ગુજરાત તેમ જ મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં સારો વરસાદ થઇ શકે છે. અંબાલાલે જણાવ્યું હતું કે વરસાદને લીધે ગુજરાતના તાપી નદી તથા અનેક ડેમોની જળસપાટીમાં પણ વધારો થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!