કડકડતી ઠંડી વચ્ચે અંબાલાલ પટેલે એવી આગાહી કરી કે જાણી ને તમે પણ ચોકી જશો
કડકડતી ઠંડી વચ્ચે અંબાલાલ પટેલે એવી આગાહી કરી કે જાણી ને તમે પણ ચોકી જશો.આ વખતે તો મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. ત્યારે ખેડૂત લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે ફરી એક વખત હવામાન વિભાગનાં જાણકાર એવા આંબાલાલ પટેલે ફરી એક વખત તકડકડતી ઠંડી વચ્ચે અંબાલાલ પટેલે એવી આગાહી કરી કે જાણી ને તમે પણ ચોંકી જશો. અમે આપને આ આગાહી વિશે સંપૂર્ણ માહિતી આપીશું કે આખરે આંબાલાલ પટેલ એવી તે શું આગાહી કરી છે, જેના કારણે સૌ કોઈ ચિંતામાં મુકાઈ ગયાં છે. આ વાત સામાન્ય નથી કારણ કે, એક તરફ આવી ઠંડી અને એવામાં આ આગાહી ની વાત સાંભળી ને ઠંડી પણ પળભરમાં ઉડી જાય.
આપણે સૌ કોઈ અનુભવીએ છીએ કે, હાલમાં ગુજરાતમાં ઠંડી કેવી છે અને જે રીતે ગુજરાતનાં દરેક શહેરોમાં ઠંડી વધી રહી છે તે પ્રમાણે આંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એની અસર પણ ગુજરાતનાં દરેક શહેરોમાં પડશે. ચાલો અમે આપને આખરે જણાવીએ કે એવી તે શું અચનાક આગાહી કરો છે, જેનાં લીધે ગુજરાતનાં તમામ લોકો માટે આવી ઠંડીમાં ચિંતા જેવો માહોલ બની જાય. આમ પણ શરૂઆતમાં જ આપણે માહ મહિનાનું માવઠું તો સહન કર્યું છે, ત્યારે ફરી એક વખત આગાહી કરવામાં આવી છે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, 24 કલાક બાદ તાપમાનમાં બેથી ત્રણ ડીગ્રીનો વધારો થશે. તો ઉત્તર-પૂર્વના પવન ફૂંકાતા હવામાન વિભાગ દ્વારા કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે, તેમજ શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી જે કરવામાં આવી તે સૌ કોઈ વ્યક્તિઓ માટે ખેડૂતોમાં ચિંતામાં મુકાઈ જશે.
હાલમાં જ અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. ઉતરીય પર્વતીય વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાની અસરના કરાને દેશમાં 22થી 30 ડીસેમ્બર સુધીમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડી શકે છે.22 ડિસેમ્બરના રોજ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તો 24 ડિસેમ્બરના રોજ પૂર્વ ગુજરાત, ઉત્તર મધ્ય ગુજરાત, કચ્છ સૌરષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં માવઠું થઇ શકે છે. વરસાદના કારણે તાપમાન વધુ ઘટશે એટલે લોકોને વધુ ઠંડીનો અનુભવ થશે.
મહત્ત્વની વાત છે કે, છેલ્લા ચારથી પાંચ દિવસથી રાજ્યમાં કડકડતી ઠંડીનું અનુભવ થઇ રહ્યો છે. તો બીજી તરફ અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા જ ખેડૂતો ચિંતામાં ગરકાવ થઇ ગયા છે.હવામાન વિભાગે કહ્યું છે કે, આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની કોઈ સંભાવના નથી. ત્રણ દિવસ બાદ બે દિવસ સુધી તાપમાનમાં બેથી ત્રણ ડીગ્રીનો વધારો થશે અને ત્યારબાદ 22 થી 24 તારીખ સુધીમાં આ કમોસમી વરસાદ આવવાને કારણે અલગ જ વાતાવરણ જોવા મળશે તેમજ શિયાળુ પાક ને નુકશાન થવાની શકયતા વધુ રહેશે.