અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાને લઈને કરી ફરી મોટી આગાહી ! આ તારીખે ગુજરાતમાં મેઘો રહેશે અત્ર,તત્ર સર્વત્ર..જાણો પુરી આગાહી
ગુજરાત(gujarat) રાજ્યમાં છેલ્લા થોડાક સમયથી જો વાત કરવામાં આવે તો અનેક એવા જિલ્લાઓમાં ખુબ ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણ કે અમુક ગામો અથવા તાલુકામાં માનવજીવન ઠપ થઇ ચૂક્યું છે તો કેટલીક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ થઇ ચુકી છે, એવામાં ગુજરાત રાજ્યના હવામાન વિભાગ(gujarat havaman vibhag) તથા હવામાન શાસ્ત્રીઓ દ્વારા પણ અનેક એવી આગાહીઓ કરવામાં આવી રહી છે.હાલ અંબાલાલ પટેલે(ambalal patel) વરસાદને લગતી જ એક મોટી આગાહી કરી દીધી છે.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આવનાર ત્રણ દિવસો માટે વરસાદની આગાહી કરી દીધી છે એટલું જ નહીં એવું પણ નિશ્ચિત કરી દીધું છે કે હાલ વરસાદી(gujarat monsoon) ઋતુનો બીજો રાઉન્ડ શરૂ થઇ ચુક્યો છે ત્યાં અંબાલાલ પટેલ(ambalal patel ni agahi 2023) દ્વારા વધુમાં એક આગાહી કરવામાં આવી છે જે અનુસાર વાત કરવામાં આવે તો આવનારી અમુક તારીખોમાં રાજ્યના અનેક એવા જિલ્લાઓમાં ખુબ વધારે પ્રસાદ પડી શકે છે, એટલું જ નહીં વરસાદ સાથે પવનનું પણ જોર વધી શકે છે.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા જણાવામાં આવી રહ્યું છે કે આવનારી 15થી23 જુલાઈની અંદર રાજ્યના અનેક એવા જિલ્લાઓમાં ભારે વરસાદ(rain in gujarat) પડવાની સંભાવનાઓ રહેલી છે એટલું જ નહીં આ સમયગાળા દરમિયાન વરસાદ સાથે ભારે પવન પણ ફુકાય શકે છે અને અનેક જિલ્લાઓમાં ભારે તો અમુક જિલ્લાઓમાં મધ્યમથી હળવો વરસાદ વરસી શકે છે(gujarat), ભારે વરસાદને પગલે ગુજરાત રાજ્યની જીવાદોરી નદીઓ સમાન તાપી,નર્મદા તથા રુપેણી નદીની સપાટીમાં પણ વધારો આવી શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ(ambalal patel agahi 2023) દ્વારા જણાવામાં આવ્યું છે કે આવનારી 11 તારીખના રોજ વરસાદનું જોર ઘટશે પરંતુ ચાર દિવસ બાદ એટલે કે 15 જુલાઈના રોજ ફરી વરસાદનો એક રાઉન્ડર શરૂ થશે જેસતત 23 જુલાઈ સુધી એમનામ જ વરસી શકે છે.આટલા ભારે વરસાદને પગલે રાજ્યની અનેક નદિઓ તથા ડેમમાં છલોછલ પાણી ભરાય શકે છે.શરૂઆતથી જ મેઘરાજા આટલી સારી બેટિંગ કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે પરંતુ એક વાતનો ડર પણ છે કે હવે અતિવૃષ્ટિ ન થાય.(gujarat rain 2023)