અંબાલાલ પટેલે કરી પ્રિ મોનસુન ભારે મોટી આગાહી, કહ્યું આ તારીખથી કડાકા ભડાકા અને પવન સાથે થશે વરસાદ….જાણો, ક્યાં ક્યાં
ગુજરાતમાં દિવસે અને દિવસે ગરમીનું પ્રમાણ વધારે રહ્યું છે ત્યારે ફરી એકવાર અંબાલાલ પટેલ આગાહી કરી છે. થોડા દિવસમાં ગાજવીજ અને કડાકા સાથે વરસાદ થશે. ચાલો મે આપને વિગતવાર જણાવ્યું કે અંબાલાલ પટેલે આગામી સમયમાં વરસાદને લઈને શું આગાહી કરી છે અને આ વરસાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં પડી શકે છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે હાલમાં જ અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે ગુજરાતમાં દરિયો તોફાની બની શકે છે.
અને આ કારણે સૌરાષ્ટ્રકાથાના દરિયા કિનારે આસપાસ વરસાદનું પ્રમાણ વધી શકે છે. ચોમાસુ હવે ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે તે પહેલા પ્રિમુનસૂન શરૂ થશે અને આ દરમિયાન આંધી અને વંટોળ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે તારીખ 4 જૂન સુધી ખેડા, વડોદરા, આણંદ, ધંધુકા, ધોળકામાં વરસાદ થશે. તેમજ સૌરાષ્ટ્રનાં ભાવનગર અને અમદાવાદ તેમજ ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદ થશેહવામાન વિભાગ દ્વારા રાજ્યમાં તા. 28 મે થી 1 જૂન સુધી રાજ્યમાં દરિયા કિનારાનાં વિસ્તારમાં કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.