બિપોરજોય વાવાઝોડા અંગે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી ! કીધુ કે આગામી 24 કલાંક મા વાવાઝોડુ..
ગુજરાતની માથે સંકટના વાદળ છવાયેલા છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, બીપોરજોય નામનું વાવાઝોડું 24 કલાકમાં જ ભયંકર રૂપ ધારણ કરી લેશે અને આ જ કારણે 11 થી 14 ધૂન સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે.
હાલમાં જ એક ચોંકાવનારી વાત સામે આવી છે, બિપોરજોય વાવાઝોડા અંગે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી ! ચાલો અમે આપને જણાવીએ કે આખરે અંબાલાલ પટેલે વાવાઝોડા અંગે શું કહ્યું છે.અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યુ છે
બીપોરજોય(Biporjoy) વાવાઝોડું 24 કલાકમાં પ્રચંડ રૂપ ધારણ કરી શકે છે. જેથી પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ, રાજસ્થાન અને પાકિસ્તાનમાં ભારે વરસાદ થશે. મધ્ય ગુજરાતમાં 40 કિમીથી વધુની સ્પીડે પવન ફૂંકાશે તો દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠામાં પણ ભારે પવન ફૂંક
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વાવાઝોડું પોરબંદરથી (porbandar) 600 કિમી દૂર છે. તમામ બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદ પડવાની આગાહી છે.(Gujarat)
બીપોરજોય વાવાઝોડાની (cyclone) અસર પાંચ દિવસ સુધી રહેશે જેથી કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં વરસાદી વાતાવરણથી તાપમાન 2 ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે છે.
તા. 13, 14 અને 15 જૂને ભારે પવન ફૂંકાવવાની શક્યતા છે. આ કારણે માછીમારોને આગામી 5 દિવસ સુધી ચેતવણી આપવામાં આવી છે. (Oscen)માછીમારોને દરિયામાં અંદર જવાની મનાઈ છે.વાવાઝાડું હજુ પોરબંદરથી 600 કિમી દૂર છે.
જેમ-જેમ વાવાઝોડું નજીક આવશે તેમ-તેમ તમામ બંદર પર સિગ્નલ બદલાવવામાં આવશે. (Protsingle )વાવાઝોડાની સૌથી વધુ અસર કચ્છ, પોરબંદર, જામનગર સહિતના દરિયાકાંઠા વિસ્તારોમાં જોવા મળી શકે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.