Gujarat

અંબાલાલ પટેલે બદલાતા વાતાવરણને લઈને ખુબ મોટી આગાહી!! આગાહી એવી કે ખેડૂતો ચિંતામાં મુકાશે, હજી આવશે કમોસમી વરસાદ??

હાલમાં ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં વરસાદ પડી રહ્યો છે, ફરી એકવાર અંબાલાલ પટેલે ભારે મોટી આગાહી કરો છે.સૌથી ચોંકાવનાર અને ચિંતા જનક વાત એ છે કે, આગામી 48 કલાક ખેડૂતો માટે ચિંતાજનક રહેવાની આગાહી વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસ દરમિયાન જોરદાર પવન ફૂંકાશે, જેના કારણે ખેતરોમાં ઉભા પાકને નુકસાન થવાની શક્યતા છે.

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આગમી  સમયમાં બનાસકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, સોરાષ્ટ્ર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, આહવા, ડાંગ અને વલસાદમાં અન mevsimi વરસાદ પડવાની આગાહી છે. ત્યારબાદ માર્ચ 3 થી 6 ની રાત દરમિયાન ઠંડી પવન ફૂંકાશે. ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી સુધી ઘટી શકે છે.

માર્ચ 7 થી 12 ના ​​રોજ ફરી એકવાર હવામાન બદલાશે અને કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. ત્યારબાદ માર્ચ 21 પછી, સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં પ્રવેશ કરવાને કારણે, ગુજરાતમાં જોરદાર ગરમી શરૂ થશે. અંબાલાલ પટેલે જે કમોસમી વરસાદની આગાહી કરી હતી તે સાચી પડી આજના દિવસે અમદાવાદ, રાજકોટ અને ભાવનગરમાં વરસાદ પડ્યો છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!