અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી ભારે મોટી આગાહી! જાણીને હૈયામાં ફાળ પડી જશે, જાણો શું કહ્યું
હાલમાં ગુજરાતમાં વરસાદે અનેક શહેરોમાં વરાપ આપ્યોછે, સૌથી ખાસ વાત એ છે કે અષાઢી બીજ પર એ વરસાદ ન પડ્યો. હાલમાં હવે મેઘરાજા આક્રમક બનીને રીતસર ભુક્કા કાઢી નાખશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, અષાઢી બીજના વાદળો સારા માનવામાં આવે છે, જેથી હવે ધીરે-ધીરે વરસાદની માત્રા વધશે. તારીખ 8, 9, 10 અને 11ના રોજ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે.
અંબાલાલની આગાહી પ્રમાણે તા. 8થી 11 દરમિયાન વરસાદ થઈ ગયા પછી બંગાળના અખાતમાં એક સિસ્ટમ સક્રિય થશે. ત્યાર બાદ તા. 17 જુલાઈ પછી રાજ્યમાં સારા વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.