અંબાલાલ પટેલ નક્ષત્રો ના આધારે મોટી આગાહી કરી ! આ ક્ષેત્રો મા આગામી 48 કલાંક મા વરસાદ ખાબકશે…
ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે, ત્યારે હાલમાં જ હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલ (Ambalalpatel)નક્ષત્રો ના આધારે મોટી આગાહી કરી ! તેમના જણાવ્યા અનુસાર 48 કલાંક (48 hours )મા વરસાદ ખાબકશે. ચાલો અમે આપને વિગતવાર જણાવીએ કે, ક્યાં ક્યાં શહેરોમાં વરસાદ થશે.
ગ્રહો-નક્ષત્રો પ્રમાણે અંબાલાલ પટેલની આગાહી છે આગામી 48 કલાકમાં સિસ્ટમ મજબૂત બનશે તેમજ ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે, જેમાં દક્ષીણ ગુજરાતના ભાગોમાં વધુ વરસાદ (Gujarat monsoon) રહેશે. આહવા, ડાંગ, વલસાડ, સુરત, ભરૂચ આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગો પશ્ચિમ સૌરાષ્ટ્રના (Saurashtra) ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે.
કચ્છના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઇ શકે છે. સૌથી ખાસ વાત એ છે કે, બનાસકાંઠાના (Banashkatha)ભાગો પાટણના ભાગો અરવલ્લી, સાબરકાંઠાના ભાગો અને મેહસાણાના (Mahesana)ભાગો મધ્ય ગુજરાતના કેટલાક ભાગો અમદાવાદના (Ahemdabad) ભાગો સુધી તેમજ સૌરાષ્ટ્રના ભાગો લીંબડીથી લઈને ચોટીલાના ભાગોમાં વરસાદ થશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.