Gujarat

અંબાલાલ પટેલે આવનારી 22થી29 તારીખ માટે કરી દીધી આ ઊંઘ ઉડાવી દેતી આગાહી ! 26 તારીખથી દરિયામાં ડિપ્રેશન…..

ગુજરાતના હવામાનને લઈને જો વાત કરવામાં આવે તો શનિવારના રોજથી ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદે ભારે કહેર મચાવી દીધી હોઈ તેવી સ્થિતિ બની ચુકી છે, તમે જો ન્યુઝ ચેનલો તથા સમાચાર વાંચતા હશો તો તમને ખબર જ હશે કે ગુજરાત(gujarat) રાજ્યના જૂનાગઢમાં સર્વત્ર મેઘમહેરની સ્થિતિ સર્જાઈ હતી એટલું જ નહીં જૂનાગઢના અનેક રહેણાક વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાયા હતા તો અમુક ગામોમાં તો પૂર જેવી સ્થિતિ બની હતી9gujarat monsoon).

અતિવૃષ્ટિ થતા અનેક ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો,મેઘરાજાનું આવું રોદ્ર સ્વરૂપ હવે ક્યારે થમશે તમામ લોકોના મોઢા પર ફક્ત આ એક જ સવાલ ઘર કરી ગયો છે, એવામાં હાલ અંબાલાલ પટેલ(ambalal patel) દ્વારા એક ગુજરાતના હવામાનને લઈને એક મોટી આગાહી કરી દેવામાં આવી છે જેને જાણ્યા બાદ સૌ કોઈ હક્કા બક્કા જ રહી જશો.ગુજરાત રાજ્યમાં વરસાદ થમવાનું નામ નથી લઇ રહ્યો ત્યાં અંબાલાલ પટેલ(ambalal patel agahi 2023) તથા ગુજરાત હવામાન વિભાગ દ્વારા પણ આવનાર દિવસોને લઈને મોટી મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આવનાર 30 દિવસો સુધી ભારેથી અતિભારે વરસાદ(heavy rainfall gujarat) પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી હતી, અંબાલાલ પટેલ દ્વારા મહત્વમા જણાવામાં આવ્યું હતું કે આવનાર દિવસોમાં રાજ્યના કેટલાલ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે, અંબાલાલ પટેલ દ્વારા વધુમાં જણાવામાં આવ્યું હતું કે આવનારી 22થી29 તારીખના સમયગાળાની અંદરો અંદર જ અતિભારે વરસાદ વરસી શકે છે.(gujarat weather report)

એટલું જ નહીં અંબાલાલ પટેલ દ્વારા એમ પણ જણાવામાં આવ્યું હતું કે 27,28 તથા 28 જુલાઈના રોજ અતિભારે વરસાદ પડી શકે છે,આવનારી 26 જુલાઈના રોજ દરિયાની અંદર ડિપ્રેશન સર્જાતા ભારે વરસાદની આગાહી વધારે સાચી સાબિત થઇ શકે છે, હાલ આખા ગુજરાત રાજ્યની અંદર વરસાદી માહોલ જામી ગયો છે રાજ્યના અનેક નદી ડેમો પણ ઓવરફ્લોની સ્થિતિમાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!