Gujarat

અંબાલાલ પટેલે ખેડૂતોને મુક્યા ચિંતામાં!! વરસાદને લઈને કરી દીધી આવી ચિંતાજનક અગાહી, આવનારી આ તારીખે રાજ્યમાં ભારે વરસાદ…

 

 

 

 

 

હાલમાં ગુજરાતમાં મેઘરાજા વિરામમાં છે પરંતુ હાલમાં ફરી એકવાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે (ambalal patel) વરસાદને લઈને ખાસ ચોંકાવનારી આગાહી કરી છે, ચાલો અમે આપને જણાવીએ કે આખરે ગુજરાતમાં વરસાદ (monsoon) કેવો થશે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે બંગાળના ઉપસાગરનું ડીપ ડિપ્રેશન આગળ વધશે અને ઓરિસ્સા અને મધ્યપ્રદેશ થઈને વરસાદી સિસ્ટમને કારણે (monsoon system )વરસાદની શક્યતા છે.

સૌથી ખાસ વાત એ છે કે, અંબાલાલ પટેલે (ambalal patel)નક્ષત્રોના આધારે મહત્વની આગાહી કરી છે, ચાલો ત્યારે અમે આપને જણાવીએ કે અંબાલાલ પટેલે શું આગાહી કરી છે, અંબાલાલ પટેલે કહ્યું કે
આશ્લેષા નક્ષત્ર હોવાથી તારીખ 4, 5 અને 6 ઓગસ્ટે રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. ચોંકાવનારી વાત એ છે કે, ઉત્તર ગુજરાત,પંચમહાલ અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. ( Gujarat city)

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠાના ભાગોમાં ભારે વરસાદ થશે. તેમજ અમદાવાદ (ahemdabad) અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદ પડશે જ્યારે દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ , નવસારી અને વલસાડમાં તેમજ સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરેલ છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!