અંબાલાલ પટેલની ફેબ્રુઆરીને લઈને મોટી આગાહી, કહ્યું કે પેહલા જ સપ્તાહની અંદર બપોરે ધોમધખાર તડકો તો રાત્રે…. જાણો પુરી આગાહી
શિયાળામાં ઠંડીનું જોર કેવું રહેશે તે અંગે ફરી એકવાર અંબાલાલ પટેલે કરી છે, ભારે આગાહી. આપણે જાણીએ છે કે આ વર્ષે ઠંડીનું પ્રમાણ વધુ જોવા નથી મળ્યું ત્યારે અંબાલાલ પટેલની ફેબ્રુઆરીને લઈને મોટી આગાહી, કહ્યું કે પેહલા જ સપ્તાહની અંદર બપોરે ધોમધખાર તડકો તો રાત્રે કેવું વાતાવરણ રહેશે તે અંગે અમે આપને વિગતવાર માહિતી જણાવીશું.
આપણે જાણીએ છે કે હવે શિયાળાની વિદાયના પણ થોડા દિવસો બાકી છે, ત્યારે હાલમાં જ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ગંભીર ઠંડની આગાહી કરવામાં આવી છે. ચાલો અમે આપને જણાવીએ કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે શું આગાહી કરી છે, ફેબ્રુઆરી મહિનામાં ભારે થીજાવનારી ઠંડી પડશે અને સાથે સાથે મેઘરાજાના પણ એંધાણ છે.
અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ઠંડીનું જોર સહેજ ઘટશે, પરંતુ આગામી મહિને એટલે કે ફેબ્રુઆરીમાં ભારે પશ્ચિમી વિક્ષેપ આવી શકે છે. જેના કારણે દેશના ઉત્તરીય ભાગોમાં હિમવર્ષા પણ થઈ શકે છે.ફેબ્રુઆરી મહિનામાં રાતના સમયે ઠંડ અને વરસાદ રહેશે.
જ્યારે બપોરે ગરમીનો અનુભવ થશે. આમ, ફેબ્રુઆરી ડિસેમ્બર અને જાન્યુઆરી કરતાં પણ વધુ ઠંડો રહેશે. જોકે, 18, 19, 20 અને 21 ફેબ્રુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેશે અને ધીમે ધીમે ઠંડનું પ્રમાણ ઘટશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.