અંબાલાલ પટેલની નવી આગાહી ! જણાવ્યુ કે રોહિણી નક્ષત્રની કેવી અસર થશે અને સાથે જ ચોમાસા નો વરસાદ તારીખ…
વરસાદને લઈને અંબાલાલ પટેલની નવી આગાહી શરૂ કરી છે! તેમને આગામી ચોમાસાની ઋતુંને લઇને જણાવ્યુ કે રોહિણી નક્ષત્રની કેવી અસર થશે અને સાથે જ ચોમાસા નો વરસાદ કઈ તારીખથી શરૂ થશે. ચાલો ત્યારે અમે આપને વિગતવાર માહિતી જણાવી કે કયા દિવસથી ચોમાસુ બેસી જશે અને વરસાદ ક્યારથી શરૂ થશે. ચાલો અમે આપને વિગતવાર માહિતી જાણીએ.
ગુજરાતમાં ભર ઉનાળે વરસાદ થઈ રહ્યો છે. ચોમાસુ બેસે એજ પહેલા પ્રિ મોંનસુન શરૂ થઈ ગયો છે, જેથી કરી અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી છે. આગામી વરસાદને લઈને અંબાલાલ પટેલે કહ્યું છે કે તા. 25 મે થી રોહિણી નક્ષત્ર બેસી જશે. જેના ચાર પાયા હોય છે. શરૂઆતમાં 72 દિવસ વાયરો ફૂંકાશે.રોહિણી ઉતરતા પણ વરસાદ થવાની શક્યતા છે.
3થી 7 જૂન અરબ સાગરમાં હવાનું હળવું દબાણ ઉભું થવથી શરૂઆતમાં 4 જૂનથી વરસાદની સંભાવના છે. તેમજ 200 કિમી ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને આ દરમિયાન બંગાળના ઉપસાગરમાં ચક્રવાત આવી શકે છે. આ દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે.
ગુજરાતમાં ચોમાસાનો વરસાદ 15 જૂન આસપાસ થશે.આગામી 24 કલાક દરમિયાન વરસાદ વરસે તેવી આગાહી છે. જોકે, આ દરમિયાન સામાન્ય વરસાદ વરસે તેવું અનુમાન છે. હવામાન વિભાગે અમદાવાદમાં 1 જૂન અને 4 જૂન દરમીયાન સુધી યલો એલર્ટ કર્યું છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.