Viral video

અંબાણી પરિવારનો ગણેશ ઉત્સવનો આ ન જોયેલ વિડીયો થયો વાયરલ!! આનંદિત જોવા મળ્યું સૌ કોઈ.. જુઓ વિડીયો

હાલમાં જ ગણેશ ઉત્સવ પૂર્ણ થયો છે અને આપણે સૌ કોઈ જાણીએ છે કે અંબાણી પરિવારમાં ધામધૂમથી ગણેશ ઉત્સવ અને વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું હતુ. સોશિયલ મીડિયામાં અનેક વિડીયો વાયરલ થયા હતા, ત્યારે હાલમાં જ અંબાણી પરિવારનો ગણેશ ઉત્સવનો આ ન જોયેલ વિડીયો થયો વાયરલ!! આનંદિત જોવા મળ્યું સૌ કોઈ.

આ વીડિયોમાં તમે જોઈ શકશો કે એન્ટીલિયાની અંદર કઈ રીતે ગણેશ સ્થાપના કરવામાં આવી તેમજ ગણેશ ઉત્સવની ઉજવણીમાં અંબાણી પરિવારના દરેક સભ્યોએ કઈ રીતે બાપાનું સ્વાગત કર્યું હતું.

આ ગણેશ ઉત્સવને ગુજરાતના લોકપ્રિય કલાકારઓસમાન મિર અને તેમના પુત્ર આમિર મિરએ બનાવ્યું હતું તેમજ આ ભવ્ય ઉજવણીમાં બૉલિવૂડના સ્ટાર્સ પણ સામેલ થયા હતાં.

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, નીતા અંબાણી, ઈશા અંબાણી, શ્લોકા મેહતા અંબાણી અને પરિવારના બાળકો સહિત અન્ય સભ્યો પણ અહીં બાપ્પાની આરતી અને ભજનમાં મગ્ન છે ગણેશોત્સવને માણી રહ્યાં છે. તે દરમિયાન મુકેશ અંબાણી પોતાની ગ્રેન્ડ ચાઈલ્ડને ઊંચકીને પંડાલમાં એન્ટ્રી કરતાં જોવા મળે છે.

આ વીડિયોમાં શ્લોકા મહેતા હોય કે ઈશા અંબાણી બધાં જ ખૂબ જ આનંદ માણતાં જોવા મળે છે.આ વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે જેમાં અંબાણી પરિવારના બાપ્પા અને સભ્યો બધા જ આનંદ માણતાં જોવા મળે છે. ખરેખર આ વીડિયો સૌ કોઈ લોકોને પ્રેરણા આપે છે કે અંબાણી પરિવાર ધનિક હોવા છતાં પણ સામાન્ય વ્યક્તિની જેમ સાદગી પૂર્ણ રીતે વર્તે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!