Gujarat

અનંત અને રાધિકા પ્રિ વેડિંગ સેલિબ્રેશન વધુ એક સિંગરને આટલા કરોડ રૂપિયાની ફી ચૂકવી, જાણો કોણ છે કેટી પેરી???

હાલમાં અંબાણી પરિવારના ઘર આંગણે ખુશીઓનો માહોલ છવાયેલો છે ત્યારે બે ઘરમાં માત્ર ને માત્ર અનંત અને રાધિકાના પ્રીવેડિંગ ની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે વધુ એક વાર આ પ્રી વેડિંગ સેલિબ્રેશન ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે આ પ્રિ વેડિંગ સેલિબ્રેશનમાં ફરી એકવાર કરોડો રૂપિયાનો ખર્ચ કરવા માંગે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે મુકેશ અંબાણીએ પોતાના દીકરાના પ્રી વેડિંગ સેલિબ્રેશનને ખાસ બનાવવા માટે આના બાદ વધુ એકવાર વિદેશી સિંગર અને આમંત્રણ આપ્યું.

આપને જણાવી દે કે કેટી પેરી પહેલા અંબાણી પરિવાર એ શકીરાને પણ આમંત્રણ આપ્યું હતું જેને ૧૦ થી ૧૫ કરોડ રૂપિયા ચૂકવવાના આવ્યા છે અને અંબાણી પરિવારે આ ઇવેન્ટ્સ માટે 450 કરોડનો એક વિલા ભાડે રાખ્યો છે .

ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ‘ડાર્ક હોર્સ’, ‘રોર’, ‘ઈલેક્ટ્રિક’ અને ‘હાર્લીઝ ઈન હવાઈ’ જેવા ગીતો માટે પ્રખ્યાત વિશ્વ વિખ્યાત અમેરિકન સિંગર-ગીતકાર કેટી પેરીને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે.

 

દક્ષિણ ફ્રાન્સમાં સ્થિત યુએસ $ 50.9 મિલિયન (આશરે રૂ. 424 કરોડ) વિલામાં પોપ આઇકોન તેના સંગીતથી ચમકશે તેવી અપેક્ષા છે. ‘ધ સન યુકે’ અનુસાર, કેટી પેરીને ‘લે માસ્કરેડ’માં તેના અભિનય માટે અંબાણી પરિવાર તરફથી લાખો ડોલરનો ચેક મળી રહ્યો છે. એક સ્ત્રોત પ્રકાશનને કહે છે કે 800 મહેમાનો કેન્સમાં યોજાનારી મોટી ઉજવણી માટે ક્રુઝમાંથી ઉતરશે, જેની થીમ આધારિત ‘લા વિટા એ અન વિએજિયો’ (જીવન એક સફર છે). 5 કલાક સુધી ચાલનારી આ પાર્ટીમાં કેટી પેરી લીડ રોલમાં હશે અને પરફોર્મન્સ બાદ મહેમાનો ફટાકડાનો શો જોવા જશે.

તમને જણાવી દઈએ કે અનંત અને રાધિકાના પહેલા પ્રી-વેડિંગ દરમિયાન રિહાન્ના, દિલજીત દોસાંઝ, અરિજીત સિંહ, શ્રેયા ઘોષાલ અને અન્ય જેવા લોકપ્રિય ગાયકોએ પરફોર્મ કર્યું હતું.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!