India

અનંત અને રાધિકાના સંગીતમાં બૉલીવુડ અને ક્રિકેટરોનો જમાવડો! એકથી એક ચડિયાતા લાગી રહ્યા છે, જુઓ ખાસ તસવીરો આવી સામે …

અંબાણી પરિવારના આંગણે લગ્ન સમારોહ શરૂ થઇ ગયો છે. મામેરું અને દાંડિયા રાસ બાદ ગઈકાલ રાત્રે સંગીત સરેમની યોજાઈ હતી. ખરેખર મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટના લગ્ન વિશ્વ ફલક પર લોક નજરે છે. મુંબઈના જીઓ સેન્ટર ‘માં આયોજિત આ સંગીત સમારોહમાં બોલિવૂડ અને ક્રિકેટ જગતના તમામ સ્ટાર્સે ભાગ લીધો હતો.

, શાહરૂખ ખાન, સલમાન ખાન, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ, ઋષિ કપૂર, નેહા કપૂર, જાહ્નવી કપૂર, અર્જુન કપૂર, મલાઈકા અરોરા, કરીના કપૂર ખાન, સૈફ અલી ખાન, શાહિદ કપૂર, વિરાટ કોહલી, રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા સહિત અનેક હસ્તીઓએ તેમની હાજરીથી સાંજને વધુ ખાસ બનાવી હતી

બોલીવુડના અનેક કલાકારોએ પર્ફોમ્સ કર્યું હતું. આ ભવ્ય સમારોહની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ચાહકો અનંત અને રાધિકા માટે ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને આ લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, આ સંગીત સમારોહ ખાસ કરીને તેના માટે યાદગાર બન્યો કારણ કે અંબાણી પરિવારે બોલીવુડની સુપરહિટ ફિલ્મ “ઓમ શાંતિ ઓમ”ના ગીત “દીવાનગી દીવાનગી” પર સંગીતબદ્ધ પ્રદર્શન કર્યું. આ પ્રદર્શનમાં મુકેશ અને નીતા અંબાણી, તેમનાં બાળકો આકાશ અને શ્લોકા, અને ઈશા અને આનંદ પિરામલ સાથે જોડાયા હતા. પરિવારે તેમના ઉત્સાહ અને ઉમંગનો પરિચય આપતા ખુલ્લા મનથી ડાન્સ કર્યો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

અનંત અને રાધિકા બાળપણના મિત્રો છે. બંને પરિવારોએ આ સંબંધને મંજૂરી આપી દીધી છે અને હવે બંને લગ્ન કરવા જઈ રહ્યા છે. આ લગ્ન સૌથી ખાસ છે કારણ કે બે વાર પ્રિ વેડિંગમાં કરોડો રૂપિયા ખર્ચ કરીને ફરી એકવાર લગ્નમાં પણ કોરોડ રૂપિયાનો ખર્ચ કરશે. તમને જણાવી દઈએ કે જસ્ટિન બીબરને83 કરોડ ફી ચૂકવીને સંગીત સમારોહમાં બોલાવેલ.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!